ડીપીએસ સુરતનું 100 ટકા પરિણામ

સુરત, 22 જુલાઇ, 2022: આજે જાહેર થયેલાં ધોરણ 12 સીબીએસઇ બોર્ડ પરિણામોમાં દિલ્હી પબ્લિક સ્કૂલ- સુરતના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવતા શાળાને ગર્વ અપાવ્યું છે. શાળાના કુલ 259 વિદ્યાર્થીઓએ સીબીએસઇ ધોરણ 12ની પરિક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ 100 ટકા નોંધાયું છે. શાળાની સરેરાશ ટકાવારી 85.9 ટકા હતી અને 97.8 ટકા સ્કૂલમાં […]

Continue Reading

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રીનમેન વિરલ દેસાઈ વચ્ચે MOU હસ્તાક્ષર થયા

સુરત: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સુરત કચેરી તેમજ ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણવાદી વિરલ દેસાઈની સંસ્થા ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ વચ્ચે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ મુવમેન્ટ અંતર્ગત એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા, જે અંતર્ગત આગામી સમયમાં વિશાળ પાયે પર્યાવરણ જાગૃતિ અભિયાનો હાથ ધરાશે અને દસથી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ્સ તૈયાર કરાશે.  ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન […]

Continue Reading

ડુમસ રોડ સ્થિત સ્કોલર ઇંગ્લિશ એકેડમી નો 100% પરિણામ

12મા સાયન્સ અને કોમર્સનું 100% અને 10માનું પણ 100% પરિણામ આવ્યું છે. 12 સાયન્સમાં કેરવી બિમલકુમાર ના 99% આવ્યા, રાજેશ ગઢીવાલા ના 98.6% અને અનુજ શાહ ના 97.6% આવ્યા. ઘણા બાળકોને અમુક વિષયમાં 100/100 પણ મળ્યા. 12મા કોમર્સમાં સાનિયા કમલ રાઠીએ  95.6%, આરુષિ વાડીવાલા 84.4%, સુધાંશુ સિંગલાએ 82.6% સાનિયાએ બિઝનેસ સ્ટડીઝમાં 100/100 ગુણ મેળવ્યા છે. […]

Continue Reading

ધોરણ 10 સીબીએસઇ બોર્ડ પરિક્ષામાં ડીપીએસ સુરતનું 100 ટકા પરિણામ

સુરત: આજે જાહેર થયેલાં ધોરણ 10 સીબીએસઇ બોર્ડ પરિક્ષાના પરિણામોમાં દિલ્હી પબ્લિક સ્કૂલ, સુરતના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળાને ગર્વ અપાવ્યો છે. શાળાના કુલ 317 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને દરેક વિદ્યાર્થી પાસ થતાં શાળાએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે. મહત્વપૂર્ણ છે કે 84.9 ટકા વિદ્યાર્થીઓએ ડિસ્ટિંક્શન પ્રાપ્ત કર્યાં છે અને શાળાની સરેરાશ ટકાવારી […]

Continue Reading

સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં એલ. પી. સવાણી સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ

ધો.૧૨ના ૨૯ અને ધો.૧૦ ના ૫૦ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ -૧ ગ્રેડ ધોરણ ૧૨ના ૯ વિદ્યાર્થીઓએ અલગ-અલગ વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા સુરત: સીબીએસઈ દ્વારા શુક્રવારે ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એલ.પી.સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાના […]

Continue Reading

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મૂર્મુ ને સમર્થન

સુરતની 13 વર્ષીય ભાવિકા માહેશ્વરીએ દ્રોપદી મુર્મુ પર સંકલન કરી પુસ્તક બનાવી સ્પીડ પોસ્ટ અને ટ્વિટરના માધ્યમથી સોનિયા ગાંધી અને મમતા બેનરજીને મોકલી સુરત: આગામી દિવસોમાં ભારતમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાનાર છે ત્યારે એનડીએના ઉમેદવાર દ્રોપદી મૂર્મુના સમર્થન માટે સુરતની એક 13 વર્ષીય બાળા એ સુરત વતી મૂર્મુ ના સમર્થન માટે સોનિયા ગાંધી અને […]

Continue Reading

MCSU એ વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યા

શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2022ના આયોજન માટે હાથ મિલાવ્યા સુરત: શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય (MCSU), છેલ્લાં 107 વર્ષથી મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે કામ કરી રહ્યું છે. કોવિડ દરમિયાન, નબળાં વર્ગના ઘણા પરિવારોએ કાં તો તેમના કમાવનાર સભ્ય અથવા તેમની રોજગારી ગુમાવી દીધી હતી. […]

Continue Reading

મી એન્ડ મમ્મી કિડ્સ ફેશન શો -2022 યોજાયો

સુરત, અમદાવાદ, વડોદરા અને ભરૂચ સહિતના અનેક નાના મોટા શહેરોમાંથી બાળકોએ લીધો હતો ભાગ સુરત: વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ દ્વારા મી એન્ડ મમ્મી કિડ્સ ફેશન શો -2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શૉમાં સુરત, વડોદરા, અમદાવાદ, ભરૂચ સહિત રાજ્યના વિવિધ નાના મોટા શહેરોમાંથી બાળકોએ ભાગ લીધો હતો અને ફેશન શોને સફળ બનાવ્યો હતો. ફેશન […]

Continue Reading

ગુજરાતમાં પહેલીવાર ઓરો યુનિવર્સિટી અનોખું આયોજન

ગુજરાતમાં પહેલીવાર ઓરો યુનિવર્સિટી, સુરત અને IBM – ICE દ્વારા B. SC- IT (AI/ML) પ્રોગ્રામ લોંચ કરાયો સુરત: વૈશ્વિક સ્તરે AI/ML સ્પેશિયાલિસ્ટની માંગમા વધારો તથા B. SC- IT (AI/ML) વિશે વધુ વિસ્તૃત જાણકારી પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે ઓરો યુનિવર્સિટી દ્વારા IBM – ICE ના સહયોગથી શનિવાર 9 જુલાઇના રોજ  B. SC- IT (AI/ML) પ્રોગ્રામ ઉપર […]

Continue Reading

લક્ષ્ય’ સેશનનું સફળ આયોજન કરાયું

આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે માહિતીસભર ‘લક્ષ્ય’ સેશનનું સફળ આયોજન કરાયું વડોદરા, જુલાઇ, 2022: વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં અગ્રેસર આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી વિકસાવવા માટે સજ્જ તેના તમામ અન્ડરગ્રેજ્યુએટ્સ માટે એક લાઇફ ચેન્જિંગ સેશન – લક્ષ્યનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 500થી વધુ સહભાગીઓની ઉપસ્થિત રહ્યાં હતાં. […]

Continue Reading