લગ્ન સીઝનમાં ધૂમ મચાવતું પરફેક્ટ લગ્ન ગીત

“વ્હાલમ જાઓ ને”નું નવુ ગીત ‘મુરતિયો મૂડમાં નથી’ રીલિઝ થઇ ચૂક્યુ છે! ગુજરાતઃ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ રોમેન્ટિક ટ્રેક ‘ચોરી લઉ’ થકી પ્રેક્ષકોને આકર્ષિત કર્યા બાદ, ‘વ્હાલમ જાઓ ને’નું આગામી ગીત – એક પરફેક્ટ લગ્ન ગીત ‘મુરતીયો મૂડમાં નથી’ હવે રીલિઝ થઇ ચૂક્યુ છે. આ ગીત ગુજરાતી લગ્નોના સારને દર્શાવે છે, જે […]

Continue Reading

એનએસઈના એમડી અને સીઇઓ શ્રી આશિષકુમાર ચૌહાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

દિવાળી પર્વ નિમિત્તે સમગ્ર એનએસઈ પરિવાર વતી એનએસઈના એમડી અને સીઇઓ શ્રી આશિષકુમાર ચૌહાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતુ કે અમે ઈચ્છીએ છીએ કે આ દિવાળી વિક્રમ સંવત 2079 આપના તમામ વાચકો અને તેમના પરિવારો માટે સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ લાવે. અમે વસ્તી વિષયક લાભ સાથે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં છીએ. આગળ જતાં, […]

Continue Reading

અંજાર તાલુકા ના ભીમાસર નજીક આવેલ શ્રી સલાસર કંપની ની લોક સુનાવણી યોજાઈ.

આજરોજ તા;- ૧૮/૧૦/૨૦૨૨ ના ભીમાસર ની સિમ માં મેસર્સ શ્રી સલાસર ડેકોર પ્રા. લી કંપની ની લોક સુનાવણી રાખવામાં આવેલ હતી જેમાં આસપાસ ના ગામના લોકો સુનાવણી વિસે જાણ પણ કરવામાં આવતી નથી , અને ફક્ત ને ફક્ત સરપંચ અને તલાટીઓને જ જાણ થયેલ છે , આસપાસ ના ગામના લોકો વિસે પૂછવા આવ્યું તો કંપની […]

Continue Reading

શું ખરેખર આર્મી ડ્રેસમાં જવાન છે કે પછી આર્મીના ડ્રેસમા કંપની મા રાખેલ કોન્ટાક્ટર ના ગાર્ડ?

કચ્છમાં સિક્રેટિયો ને આર્મીના ડ્રેસ આપી કંપનીએ ડ્રેસ આપીને દેશદ્રોહી કામ કર્યું ? એવી લોક ચર્ચાઓ વહેવા લાગી કચ્છ ના એસ.પી આઈ.જી. ને વોટસપ દ્રારા ટ્વીટર, યુ.ટુબ દ્રારા મોકલી આપી ૧૦ કલાક થી વધારે સમય થઈ ગ્યો શું વિડિયા ઉપર શું કાર્યવાહી કરી વિડિયો મળ્યા પછી કંપની મા પોલીસ અધીકારીએ તપાસ કરવામા આવી હતી કે […]

Continue Reading

જીપીસીબી સુરત અને ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારાતાપી એન્જિનિયરિંગ કૉલેજમાં યોજાયો પર્યાવરણ પર સેમિનાર

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા ઉપાડાયેલી રાષ્ટ્રવ્યાપી પર્યાવરણીય ચળવળ ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટ ચેન્જ’ મુવમેન્ટ તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કૉલેજમાં યોજવામાં આવી હતી. જે અંતર્ગત એન્જિનિયરિંગના વિદ્યાર્થીનીઓ સાથે ક્લાયમેટ એક્શન અને પર્યાવરણ સંરક્ષણ સંદર્ભે સંવાદ કરાયો હતો અને તેમને ‘પર્યાવરણ સેનાની’ બનાવવામાં આવ્યા હતા. આ મુહિમ અંતર્ગત જીપીસીબી, સુરતના રિજનલ હેડ ડૉ. […]

Continue Reading

આજે ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાઈન એન્ડ ટેકનોલોજી ખાતે ડીઝાઈનના વિદ્યાર્થીઓના પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત: સંસ્થાના સ્થાપક શ્રી અશોકકુમાર ગોયલના માર્ગદર્શન હેઠળ આયોજીત પદવીદાન સમારોહનો પ્રારંભ ઉદ્યોગ જગતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યો હતો. સન્માનિત મહેમાનોમાં ડૉ.પી.પી.રાયચુરકર – ડાયરેક્ટર મંત્રા,,,  આર્કિટેક્ટ બંકિમ દવે,, સંગીતા ચોક્સી,, એન્જિનિયર્સ દિલીપ પટેલ અને રૂપલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કર્યા બાદ 150 વિદ્યાર્થીઓને કોન્વોકેશન ડ્રેસમાં પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, સંસ્થાના ડાયરેક્ટર […]

Continue Reading

ટૂંક સમયમાં જ કહાની રબરબેન્ડ કી રિલીઝ કરવા સાથે સારિકા સંજોતે તેના દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી

સારિકા સંજોતે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી છે. ફિલ્મ નિર્માતા સોશિયલ-કોમેડી કહાની રબરબેન્ડ કી સાથે ટિન્સેલટાઉનમાં તેના દિગ્દર્શન માટે તૈયાર છે.આ ફિલ્મ નાના પડદાના સ્ટાર્સ અવિકા ગોર અને મનીષ રાયસિંઘન પણ પદાર્પણ કરે છે અને તેમાં સ્કેમ 1992ના સુપરસ્ટાર પ્રતિક ગાંધી મુખ્ય ભૂમિકામાં છે. સારિકા સંજોત, જે આ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક છે, તેમણે ભારતીય […]

Continue Reading

ગુજરાતના સ્વિમર આર્યન નહેરા એ સ્વિમિંગ માં સિલ્વર મેડલ જીત્યો

-રાજકોટ ખાતે ચાલી રહેલ 36મી નેશનલ ગેમ્સ માં આર્યન નેહરા એ ગુજરાત ને સ્વિમિંગમાં સિલ્વર અપાવ્યો ગુજરાતમાં રમાઈ રહેલ 36મી નેશનલ ગેમ્સમાં રાજકોટ ખાતે ચાલી રહેલ સ્વિમિંગની સ્પર્ધામાં ગુજરાતનાં આર્યન નેહરા એ સિલ્વર મેડલ જીત્યો છે. . પુરુષોની 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં આર્યને 16:03.14 ના સમય સાથે દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ જીત્યો જ્યારે મધ્ય પ્રદેશના […]

Continue Reading

અમૃતકાલના પ્રકલ્પ સાથે ગ્રીનમેન વિરલ દેસાઈ ઉજવી રહ્યા છે ‘ટ્રી ગણેશા’

જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ પાછલા અનેક વર્ષોથી ‘ટ્રી ગણેશા’ નામે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે, જે મહોત્સવના કેન્દ્રમાં ગણેશજીની ભક્તિની સાથે પર્યાવરણ સંરક્ષણની ભાવના પણ મુખ્યત્વે હોય છે. એ અંતર્ગત આ વર્ષે વિરલ દેસાઈએ ‘અમૃતકાલ’ના પ્રકલ્પ સાથે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ની થીમ પર ‘ટ્રી ગણેશા’નું આયોજન કર્યું છે. ‘ટ્રી ગણેશા’ના આ […]

Continue Reading

SRK નોલેજ ફાઉન્ડેશન ધ્વારા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 750 શહીદોના પરિવારમાં સોલારની રોશની

SRK ફાઉન્ડેશન 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે 750 શહીદ પરિવારને સોલારથી અજવાળશે ભારતના 750 શહીદ પરિવારના ઘરને સોલારથી અજવાળશે શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન પરિવાર સુરત: સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના 750 વીર શહીદ જવાનોના ઘરે સોલાર પેનલ સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે. ગોવિંદભાઈના રામકૃષ્ણ એક્સપોર્ટના SRK નોલેજ ફાઉન્ડેશન […]

Continue Reading