આજે પણ ગુજરાતની ચૂંટણીમાં આશારામ બાપુનો દબદબો છે

ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. આ વખતે માત્ર કોંગ્રેસ અને ભાજપ જ મેદાનમાં નથી પરંતુ આમ આદમી પાર્ટી પણ પોતાનું ખાતું ખોલાવવાનો પ્રયાસ કરી રહી છે. સત્તાધારી ભાજપ મોટી મુશ્કેલીમાં છે. વિપક્ષે એટી સત્તા અને વિકાસ જેવા અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરી છે. 27 વર્ષથી સરકાર ચલાવી […]

Continue Reading

હિન્દુ ઇકોસિસ્ટમ અને ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા રાજનીતિમાં રાષ્ટ્ર નીતિ વિષય પર યોજાયું વક્તવ્ય

સુરત: ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દસ લાખ યુવાઓને રોજગાર આપવાની ગેરંટી પર ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રા એ જબરદસ્ત પ્રહાર કર્યા હતા. કેજરીવાલની આ ગેરંટી ને ગુજરાતના યુવાનો સાથે બોલાઈ રહેલી સફેદ ઝૂઠ ગણાવ્યું હતું. હિન્દુ ઇકોસિસ્ટમ અને ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા આજરોજ સંજીવ કુમાર ઓડિટરિયમ ખાતે રાજનીતિ મે રાષ્ટ્રનીતિ વિષય પર […]

Continue Reading

વલસાડના મૂળના ટોચના ડેવલપર બાબુલાલ વર્માને મુંબઈ કોર્ટમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હેઠળ PMLA આરોપોમાંથી મુક્તિ મળી

મુંબઈની અગ્રણી રિયલ એસ્ટેટ વ્યક્તિઓમાંના એક શ્રી બાબુલાલ વર્મા, ઓમકાર રિયલ્ટર્સ એન્ડ ડેવલપર્સના પ્રમોટર અને ગુજરાતના વલસાડ જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોઈપણ ગેરરીતિથી મુક્ત કરવામાં આવ્યા છે. મુંબઈની એક વિશેષ અદાલતે બુધવારે તેનો વચગાળાનો આદેશ નિરપેક્ષ બનાવ્યો અને ઓમકાર ગ્રૂપના પ્રમોટરને છૂટા કર્યા અને નોંધ્યું કે જો કોઈ […]

Continue Reading

વંદે ગુજરાત વિકાસ યાત્રા’ રથનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત

સુરતઃ સરકારના વિકાસકાર્યોની મહેંક જન-જન સુધી પહોંચે તે માટે આયોજિત ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના દશમા દિવસે ગૃહરાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તથા મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલાએ સુરત શહેરના સીટીલાઈટ ખાતે અણુવ્રત દ્વાર ફલાય ઓવર બ્રિજ પાસે વિકાસયાત્રા રથને શ્રીફળ વધેરી રથના વધામણા કર્યા હતા.  આ પ્રસંગે શહેરીજનોની સુખાકારી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૨૧ ખાતે રસ્તા, ગટર, લાઈટ […]

Continue Reading