સાયકોલોજી થ્રીલર ફિલ્મ ‘વશ’ 17મી ફેબ્રુઆરી, 2023ના રોજ રિલીઝ થશે

માનો કે ના માનો પણ દુનિયા એ 2 જુદી જુદી શક્તિઓનો એક ભાગ છે, સારી અને ખરાબજ્યારે તેઓ અથડાય ત્યારે શું થાય છે???‘વશ’, સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ આખરે 17મી ફેબ્રુઆરી, 2023ના રોજ રિલીઝ થઈ રહી છે.ફિલ્મની સ્ટાર કાસ્ટમાં હિતુ કનોડિયા, હિતેન કુમાર, નિલમ પંચાલ અને જાનકી બોડીવાલા જેવા અત્યંત લોકપ્રિય કલાકારો છે.જાનકી બોડીવાલાએ તેની […]

Continue Reading

કરૂણા પાંડે અને જયેશ મોરે નવા વર્ષની ઉજવણી માટે અમદાવાદમાં: સોની સબ પર પુષ્પા ઈમ્પોસિબલમાં આગામી વળાંકો વિશે વાત કરે છે

ગયા વર્ષે જૂનમાં આરંભથી જ સોની સબ પર પુષ્પા ઈમ્પોસિબલમાં પુષ્પાએ દેશભરનાં દર્શકોનાં મન જીતી લીધાં છે. આ અજોડ શોનું ધારદાર અને સશક્ત મહિલા પાત્ર હિંમત, ખંત અને સાહસની સ્પર્શનારી છતાં અસાધારણ વાર્તા થકી ઘણી બધી મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બની ગયું છે. ગ્રામીણ ગુજરાતની હિંમતબાજ અને ત્રણ સંતાનની માતા મુંબઈમાં વેપાર ચલાવે છે. પુષ્પાનું આ […]

Continue Reading

આઇડીટી દ્વારા વેલકમ G -20 થીમ પર કરાયું કિડ્સ ફેશન શોનું આયોજન

સુરત: શહેરની જાણીતી ફેશન ઇન્સ્ટિટ્યૂટ આઇડીટી – ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી દ્વારા આજરોજ ગુજરાત કિડ્સ ફેશન વીક -2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનની વિશેષતા એ હતી કે ફેશન શો વેલકમ G 20 થીમ પર યોજાયો હતો. જેમાં બાળકોએ અલગ અલગ પ્રકારના 15 જેટલા કોમર્શિયલ સર્જનાત્મક થીમ પર તૈયાર કરેલા ગારમેન્ટ્સ પહેરી રેમ્પ […]

Continue Reading

એક પરિણીત યુગલના જીવનના તાણા વાણા દર્શાવતી ગુજરાતી ફિલ્મ ‘લકીરો’

રિચા અને હૃષિ પ્રેમમાં પડે છે અને લગ્ન કરે છે. બંને વર્કિંગ કપલ્સ છે અને ધીમે ધીમે આ જ વસ્તુ તેઓ બંને વચ્ચે અંતર ઉભું કરે છે. વાત એટલી હદ સુધી ખરાબ થઇ જાય છે કે તેઓ છૂટાછેડા લેવાનું વિચારે છે. રિચા અને હૃષિની લકીરો જે જેમાં એકબીજાના ભાગ્ય લખાયેલા છે તેઓ જીવનના સારા દિવસો […]

Continue Reading

વેસ્ટર્ન અને એથેનિક થીમ પર 8મી એ સુરતમાં યોજાશે ફેશન શો

સુરત: મેરાઈ પ્રોડેકશન અને આર.કે.ઇવેન્ટ દ્વારા આગામી 8મી જાન્યુઆરીના રોજ લાઈમ લાઈટ ફેસ ઓફ ગુજરાત  ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. વેસુ સ્થિત વિજયા લક્ષ્મી હોલ ખાતે યોજાનાર આ ફેશન શો બે થીમ પર આધારિત અને 15 જેટલી સિકવન્સ સાથેનો હશે. આ સિકવન્સમાં કિડ્સ, ટીન એજ અને એડલ્ટ એમ ત્રણ કેટેગરી રાખવમાં આવી છે. જેમાં […]

Continue Reading

પ્યાર, ડર, ડ્રીમ્સ ઔર ડ્રામા: ભરપૂર મનોરંજન
જે COLORSએ 2022માં પીરસ્યુ હતુ

2022નું વર્ષ રોગચાળાને લગતા દરેક નિયંત્રણોને અંકિત કરતુ વર્ષ હોવાથી તંદુરસ્ત કન્ટેન્ટ સાથે ટેલિવીઝન માટે નવું પરોઢ લઇને આવ્યુ હતું. ભારતની અગ્રણી જનરલ મનોરંજન ચેનલ, COLORS તાજા અને સંપૂર્ણ કન્ટેન્ટ કાલ્પનિક અને બિન-કાલ્પનિક જિનરને રજૂ કરતા તેના સિદ્ધાંતોને વળગી રહી હતી. આ ચેનલે અત્યંત વિશિષ્ટ સ્ટોરીઝ, પ્રેમની આસપાસની થીમ, જીવન, રમૂજ અને ડ્રામા ઓફર કરે […]

Continue Reading

કલર્સ શો સાવી કી સવારીએ 100 એપિસોડ પૂરા કર્યા! આખી ટીમે આ સિદ્ધિની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી!

કલર્સની એક ઓટો રિક્ષા ડ્રાઈવર અને એક બિઝનેસમેનની ઓફબીટ લવ સ્ટોરી તેના પ્રીમિયરથી જ લોકોના દિલ જીતી રહી છે. આ શો સાવીની હ્રદયસ્પર્શી સફર દર્શાવે છે, જે એક આશાવાદી યુવતી છે જે તેના પરિવારને આર્થિક રીતે ટેકો આપવા માટે ઉજ્જૈનમાં ઓટોરિક્ષા ડ્રાઇવિંગના પુરુષ-પ્રધાન વ્યવસાયમાં નવી નોકરી લે છે. સાવીની ભૂમિકા સમૃદ્ધિ શુકલરે ભજવી છે જ્યારે […]

Continue Reading

કલર્સ તેના બે બહેનોની હૃદયસ્પર્શી વાર્તા..?

ડિસેમ્બર, 2022: ટેલિવિઝન પર સૌથી વહાલા શોમાંથી એક બેરિસ્ટર બાબુની સ્વ. બોંદિતા અને અનિરુદ્ધ રોય ચૌધરીનો વારસો કલર્સ પર દુર્ગા ઔર ચારૂમાં તેમની પુત્રીઓ થકી જીવે છે. ચારૂ તેની માતાનો આત્મા છે, જ્યારે દુર્ગા તેનો પડછાયો છે. આ શોમાં બે બહેનો લોહીથી બંધાયેલી છે, પરંતુ નાનપણમાં જ અલગ થવા પછી સાવ અલગ અલગ રીતે ઉછેરને […]

Continue Reading

ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર-2022…

ભારતના સૌથી મોટા મેળા ‘ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર-2022’માં કોઈર બોર્ડના પેવેલિયનને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે બીજું સ્થાન મળ્યું. મંત્રાલયો અને વિભાગો, PSUs, PSBs અને કોમોડિટી બોર્ડની શ્રેણીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા છે. એક ભવ્ય એવોર્ડ સમારોહમાં, ડી. કુપ્પુરમ, અધ્યક્ષ અને જે.કે. શુક્લા, કોયર બોર્ડના સેક્રેટરીએ આઈટીપીઓના સીએમડી પ્રદીપ સિંહ ખારોલા તરફથી […]

Continue Reading

“ભગવાન બચાવે” ફિલ્મના કલાકારોએ નગરદેવી માઁ…

અમદાવાદઃ તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ “ભગવાન બચાવે”ના મુખ્ય કલાકારો જીનલ બેલાણી અને ભૌમિક સંપત નગરદેવી માઁ ભદ્રકાળી મંદિરે દર્શને પહોંચ્યા હતા, જ્યાં બન્ને કલાકારોએ માઁ ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. “ભગવાન બચાવે” ફિલ્મ હળવી કૉમેડી સાથે ખૂબ જ મહત્વનો સામાજિક સંદેશ આપે છે. આ ફિલ્મને સમગ્ર ગુજરાતમાંથી સારો પ્રતિસાદ મળી […]

Continue Reading