પુત્ર વિદેશ અભ્યાસ કરવા જતાં મનમાં આવેલ ઇન્સ્ટા ફૂડનો વિચાર આજે બિઝનેસ બની ગયો
• ઘરેથી દૂર રહેતા લોકો માટે ઘરનું ભોજન એટલે ઇન્સ્ટાફૂડ • ત્રણ મહિલાઓએ મળી શરૂ કરેલ ઇન્સ્ટા ફૂડ આજે ઘરેથી બહાર રહેતા લોકોની પ્રથમ પસંદ આપણે ઘણીવાર એક કહેવત સાંભળતા હોઇએ છીએ કે જરૂરિયાત એ શોધની માતા છે, અને ઘણાં નવા ઇનોવેશને આ બાબતને સાચી ઠેરવી છે. તેનું પ્રમુખ ઉદાહરણ ઇન્સ્ટાફૂડ છે. આ ઇઝી ટુ […]
Continue Reading