આઇવીવાય ગ્રોથ દ્વારા ઇન્વેસ્ટર્સ સામે રજૂ કરાયેલા 4 સ્ટાર્ટઅપને ભવ્ય પ્રતિસાદ
આઇવીઆઇ ગ્રોથ દ્વારા મેગા સ્ટાર્ટઅપ પીચ ડે ઇવેન્ટ નું આયોજન સુરત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બહુ ઉદ્દેશિય યોજના સ્ટાર્ટઅપ ને સુરતના માત્ર પ્રતિભાશાળી યુવાનોનો જ નહીં પણ ઇન્વેસ્ટર્સ એ પણ સારો એવો પ્રતિસાદ આપ્યો છે. ત્યારે સ્ટાર્ટઅપ માં રોકાણ કરી નવા નવા સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન આપનાર આઇવીવાય ગ્રોથ અસોસિયટ દ્વારા આજરોજ મેગા સ્ટાર્ટઅપ પીચ ડે ઇવેન્ટ […]
Continue Reading