અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા 16, 17 અને 18 જાન્યુઆરીના રોજ નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ યોજાશે

અમદાવાદઃ શારીરિક દુઃખાવો વ્યક્તિના જીવનને અસ્તવ્યસ્ત કરી દે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં હઠીલા, આનુવાંશિક અને ઉંમરની સાથે થતા દુઃખાવાની સાથેસાથે બેઠાડા જીવન કે અકસ્માત બાદના દુઃખાવાને લઇ લોકો ફરિયાદ કરતા હોય છે. આ દુઃખાવામાં રાહત આપવા માટે વિશ્વાસપાત્ર ફિઝિયોથેરાપી સેન્ટર ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે કે જ્યાં અનુભવી ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા યોગ્ય સલાહ અને […]

Continue Reading

કિરણ હોસ્પિટલ ફેઝ-2નો ઉદઘાટન સમારોહ

કિરણ હોસ્પિટલના પ્રથમ તબક્કાનું લોકાર્પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું માનવતાવાદી રક્તદાતાઓના સન્માનમાં કિરણ હોસ્પિટલના ફેઝ-2નું ઉદ્ઘાટન 22મી જાન્યુઆરી 2023ના રોજ કરવામાં આવશે.  જે રક્તદાતાઓએ બે કરતા વધુ વખત રક્તદાન કર્યું છે તેઓએ 15 જાન્યુઆરી, 2023 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.  રજીસ્ટર્ડ રક્તદાતાઓ બનાવવામાં આવશે જેમાંથી 3 ભાઈઓ અને 3 […]

Continue Reading

સ્વસ્થમ હાર્ટ કેરના ડોક્ટર સંજય વાઘાણી એ જણાવ્યું

સુરત: હ્રદય રોગના રોગીઓની સંખ્યા માં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે, ત્યારે લોકો હૃદય સંબધિત બીમારીઓ માટે જાગૃત બને તે માટે સ્વસ્થમ હાર્ટ કેર દ્વારા આજરોજ શહરેમાં રન ફોર હેલ્ધી હાર્ટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મેરેથોન દોડ માં હેલ્ધી ફૂડ પણ […]

Continue Reading

રક્તદાન શિબિર સાથે ઉજવ્યો આઝાદી કા અમૃત મહોત્સવ

રક્તદાન શિબિર સાથે ઉજવ્યો આઝાદી કા અમૃત મહોત્સવ, 300 રક્તદાતા કર્યું રક્તદાન સુરત: વિભિન્ન કંપનીઓ વ્યવસાય સાથે જ સમાજ પ્રત્યેનું દાયિત્વ પણ નિભાવી રહી છે. ત્યારે કોન્સેપ્ટ મેડિકલ દ્વારા ‘મેગા સ્વૈચ્છિક રક્તદાન શિબિર’ સાથે તેમના સ્થાપક દિવસ અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી. ગ્રુપના કર્મચારીઓ અને અન્ય શુભેચ્છકોએ કંપનીના ફાઉન્ડર ડેની ઉજવણી માટે લગભગ […]

Continue Reading

ટીન એજ ક્લિનિક બનશે કિશોરાવસ્થામાં મુંઝવતા પ્રશ્નોના જવાબનું સરનામું

સુરત: કિશોરાવસ્થા માંથી યુવા અવસ્થા માં પ્રવેશ ના સમય માં (ખાસ કરીને એક કિશોરી ને) યુવા વર્ગને માં અનેક શારીરિક અને માનસિક ફેરફાર આવતા હોય છે અને તેના મન માં અનેક પ્રશ્નો મુંઝવતા હોય છે. ત્યારે આવા મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે અને સાચું માર્ગદર્શન આપવા માટે હવે સુરતમાં ટીન-એજ ક્લિનિક ખુલ્યું છે કે જ્યાં નિષ્ણાંત […]

Continue Reading

બેરોજગારી અને ડ્રગ્સના કારણે યુવાનોની આખી પેઢી બરબાદ થઈ રહી છે: અનુપમ

•             ‘યુવા હલ્લા બોલ’ ચળવળના રાષ્ટ્રીય અધ્યક્ષ અનુપમનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. •             સ્વતંત્ર ભારતનું સૌથી મોટું આંદોલન બેરોજગારી વિરુદ્ધ હશેઃ ગોવિંદ મિશ્રા •             ગુજરાતના યુવાનો અનુપમ સાથે પૂરા જોશમાં છે;  આંદોલનને ગામડે ગામડે લઈ જઈશું: અર્જુન મિશ્રા  બેરોજગારી સામે દેશના સૌથી મોટા અવાજ ‘યુવા હલ્લા બોલ’ના રાષ્ટ્રીય અધ્યક્ષ અનુપમનું ગુજરાતમાં જોરદાર સ્વાગત […]

Continue Reading

સુરતની સૌરભ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર મીના વાંકાવાલા ની આયર્ન મેન વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદગી

સુરત: સુરત હવે સ્પોર્ટ્સ એક્ટિવિટી ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે સુરતની એવી અનેક પ્રતિભાવ છે કે જેઓ પોતાના પ્રદર્શનથી સુરત અને ગુજરાત જ નહીં પણ ભારતનું નામ પણ વૈશ્વિક સ્તરે ગૌરવંતું કરી રહ્યા છે. ત્યારે સુરતના ગાયનેેકોલોજીસ્ટ ડોક્ટર મીના વાંકાવાલા એ વધુ એક વખત સુરતને ગૌરવ અપાવ્યું છે. તેવો આગામી ઓક્ટોબર મહિનામાં હવાઈ ખાતે […]

Continue Reading

શેલ્બી હોસ્પિટલસુરતે 5 વિશિષ્ટ સિદ્ધિઓ સાથે એક્સપર્ટ હેલ્થકેરમાં 5 વર્ષ પૂરા કર્યા

સુરત: શેલ્બી હોસ્પિટલ્સ સુરતને દક્ષિણ ગુજરાતની શ્રેષ્ઠ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલોમાંની એક ગણવામાં આવે છે. તેણે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ હોસ્પિટલ એ શેલ્બીની 11 હોસ્પિટલોની ચેઈનનો એક ભાગ છે જેની સ્થાપના વિશ્વ વિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. વિક્રમ શાહ દ્વારા કરવામાં આવી હતી. ડો. શાહના દૂરંદેશી નેતૃત્વથી તે આજે સમગ્ર ભારતમાં 8 શહેરોમાં હાજર છે. […]

Continue Reading

જટીલ બીમારીથી પીડાતા 750 બાળકોને વિના મૂલ્યે સર્જરી

કિરણ હોસ્પિટલ – સુરત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે સમગ્ર  દેશમાં જટીલ બીમારીથી પીડાતા 750 બાળકોને વિના મૂલ્યે સર્જરી. જટીલ બીમારીથી પીડાતા ૧૦ વર્ષ સુધીના બાળકોને વિના મૂલ્યે સર્જરી.-  *પદ્મશ્રી માથુરભાઇ સવાણી – ચેરમેન કિરણ હોસ્પિટલ સુરત: સ્વતંત્ર ભારતના 75 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે […]

Continue Reading

ડૉ. અગ્રવાલ સુરત, ભાવનગર અને વાપીમાં પાંચ આંખની હોસ્પિટલો હસ્તગત કરે છે

સુરત હસ્તાંતરણ એ હોસ્પિટલની ભારતમાં તેના વર્તમાન 115 કેન્દ્રોને 2025 સુધીમાં 200થી વધુ કરવાની મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાનો એક ભાગ છે. ડો. અગ્રવાલ્સ આઈ હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાધનો અને સ્ટાફની તાલીમમાં રોકાણ કરતી વખતે હસ્તગત કરાયેલી હોસ્પિટલોની હાલની ટીમ અને મેનેજમેન્ટને જાળવી રાખશે. સુરત, 2 ઓગસ્ટ, 2022:પોતાની સમગ્ર ભારતમાં વિસ્તરણ યોજનાના ભાગરૂપે ડો. અગ્રવાલ્સ આઇ હોસ્પિટલ કે […]

Continue Reading