જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરતના વિદ્યાર્થીઓએ સી.બી.એસ.ઇ. વેસ્ટ ઝોન સ્વિમિંગ કોમ્પિટિશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

સૂરત: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રેસર જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ) વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે-સાથે સર્વાંગી વિકાસ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદ્યાર્થીઓ તેમની પ્રતિભાને રજૂ કરી શકે અને ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરવા સક્ષમ બને તે માટે શાળા દ્વારા મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તથા તેના ઉત્કૃષ્ટ પરિણામો પણ પ્રાપ્ત થયાં […]

Continue Reading

સુરતના આંગણે યોજાશે “ભારત@2047ની થીમ પર ત્રણ દિવસીય જ્ઞાનમહાકુંભ

સુરત: કવિ વીર નર્મદ નગરી એટલે સુરતના આંગણે ત્રણ દિવસીય જ્ઞાન મહાકુંભ યોજવા જઇ રહ્યો છે જેમાં ભવિષ્યના ભારત પર તજજ્ઞો દ્વારા ચર્ચા કરવામાં આવશે. સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા આગમી 20 થી 22મી જાન્યુઆરી દરમિયાન સુરત ખાતે ભારત@2047 થીમ પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11 જેટલા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.આ અંગે […]

Continue Reading

ઓરો યુનિવર્સિટીમાં યોજાયો દીક્ષાંત સમારોહ, 367 વિદ્યાથીઓને ડિગ્રી એનાયત

સુરત: ઓરો યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ 7મી જાન્યુઆરી  2023 શનિવારના રોજ સાંજે 5.00 કલાકે યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયો. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્લી યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. યોગેશ સિંઘ હજાર રહ્યા હતાં. દીક્ષાંત સમારોહમાં કુલ 367 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ, ચાન્સેલર શ્રી હસમુખ પી. (એચ.પી.) રામાએ જણાવ્યું હતું કે ઓરો યુનિવર્સિટી […]

Continue Reading

ઓરો યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ…

સુરત, 5મી જાન્યુઆરી 2023: ઓરો યુનિવર્સિટી એ ભાવિ નેતાઓ માટે અભિન્ન અને પરિવર્તનશીલ શિક્ષણ સંસ્થાની પ્રીમિયર પાથફાઇન્ડર છે, જેની સ્થાપના રામ પરિવાર દ્વારા કરવામાં આવી છે. યુનિવર્સિટી શ્રી અરબિંદો અને માતાની દ્રષ્ટિ અને ઉપદેશોથી પ્રેરિત છે. આ વર્ષે શ્રી ઓરોબિંદોની 150મી જન્મજયંતિ નિમિત્તે ઓરો કેમ્પસમાં 10મા દીક્ષાંત સમારોહનો વિશેષ ભવ્ય અવસર છે, જેની જાહેરાત સ્થાપક […]

Continue Reading

જી. ડી. ગોએન્કા સ્કૂલ એક્સલન્સ એવોર્ડ 2022 મેળવ્યો

સુરત: એનઇએસસીઓ ગોરેગાંવ (મુંબઇ) ખાતે 01 ડિસેમ્બર, 2022ના રોજ બ્રેઇન વન્ડર્સ પાવર્ડ યુએમએની ચોથી એજ્યુ લીડર્સ સમીટ ખાતે જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ)ને ઇનોવેશન ઇન પેડાગોજીકલ પ્રેક્ટિસ બદલ ખૂબજ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો હતો. કાર્યક્રમની જુરીએ શાળાના પ્રિન્સિપાલ જયશ્રી ચોરારિયાના સક્ષમ નેતૃત્વ હેઠળ જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલને ઇનોવેશન ઇન પેડાગોજીકલ પ્રેક્ટિસિસ બદલ એવોર્ડ એનાયત કર્યો હતો. બ્રેઇન વન્ડર્સ દ્વારા આયોજિત એજ્યુ […]

Continue Reading

બાળકના જીવન માટેના સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય…

ડિસેમ્બર, 2022: પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન – જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે. આપણા શહેરમાં ફરી યોજવા જઈ રહ્યું છે. એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી […]

Continue Reading

ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ટ્રેલર લૉન્ચ

ગુજરાત, નવેમ્બર 2022: ગદર, લંચબૉક્સ, રૂસ્તમ, સૈરાટ અને અન્ય હિટ ફિલ્મોનાં નિર્માતા, નિત્તિન કેણી, ‘ભગવાન બચાવે’ ફિલ્મ સાથે ગુજરાતી ફિલ્મ-જગતમાં પ્રવેશી રહ્યા છે. હાલમાં ‘ભગવાન બચાવે’ ટીમે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે જે મનોરંજનથી ભરપૂર છે. ટ્રેલર જોઈને લાગે છે કે નિત્તિન કેણી દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ પણ તેમની અન્ય ફિલ્મોની જેમ પ્રેક્ષકોને ખૂબ જ […]

Continue Reading

જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓને પુરસ્કાર અપાયાં

સુરત, નવેમ્બર, 2022: ગાંધીનગરમાં કર્ણાવતી યુનિવર્સિટી ખાતે 18 ઓક્ટોબર, 2022ના રોજ અટલ ઇનોવેશન મીશન (એઆઇએમ)ના મીશન ડાયરેક્ટર ડો. ચિંતન વૈષ્ણવ અને શ્રી રાજીવ ચંદ્રશેખર, એમઓએસ, (ઇલેક્ટ્રોનિક્સ, આઇટી એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ)ની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં ટોચના 75 એટીએલ વિદ્યાર્થીઓને અટલ ઇનોવેશન મીશન દ્વારા સન્માનિત કરાયા હતાં. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રશંસાપત્રો પણ એનાયત કરાયાં હતાં. ટોચની 75 […]

Continue Reading

હેલોવીન પાર્ટી સાથે બાળ દિવસની ઉજવણી કરી

સુરત: હેલોવીન એ વિશ્વના વિવિધ ભાગોમાં દર વર્ષે 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવતો આનંદદાયક દિવસ છે. બાળકોને વિશ્વ અનુભવ મેળવવા સક્ષમ બનાવવા માટે તેને શાળા દ્વારા 14મી નવેમ્બર 2022ના રોજ ગોએન્કન્સ માટે બાળ દિવસ સાથે જોડીને હેલોવીન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિસરને હેલોવીન થીમમાં શણગારવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્લેગ્રુપ વિભાગના માતાપિતાને આમંત્રિત કરવામાં […]

Continue Reading

શાંતિ એશિયાટિક સ્કૂલ આંતર-શાળા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

VNSGU સુરતના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી પ્રેમ કુમાર શારદાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યુરીમાં શ્રીમતી સોનલ ચોકસી – શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર મેમોરિયલ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ અને સુરત મ્યુનિસિપલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના પ્રોફેસર ડૉ. અનુપમા ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને […]

Continue Reading