32મી બનાસ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધાનેરા સમાજની dsccની ટીમ ચેમ્પિયન
થીરપુર સ્પોર્ટ્સ ક્લબ થરાદ સમાજ રનર્સ અપ વિજેતા ટીમને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રોફી એનાયત કરી પ્લેયર્સ ઓફ બનાસકાંઠા દ્વારા સુરતમાં કરવામાં આવ્યું હતું આયોજન સુરત: પ્લેયર ઓફ બનાસકાંઠા દ્વારા 32મી બનાસ ટ્રોફી 2021-22 ક્રિકેટ ટુર્નામેન્ટ નું સફળ આયોજન ડુમસ રોડ સ્થિત લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચમાં થીરપૂર થરાદ સમાજની ટીમને […]
Continue Reading