ડુમસ રોડ સ્થિત સ્કોલર ઇંગ્લિશ એકેડમી નો 100% પરિણામ

12મા સાયન્સ અને કોમર્સનું 100% અને 10માનું પણ 100% પરિણામ આવ્યું છે.

12 સાયન્સમાં

કેરવી બિમલકુમાર ના 99% આવ્યા, રાજેશ ગઢીવાલા ના 98.6% અને અનુજ શાહ ના 97.6% આવ્યા.

ઘણા બાળકોને અમુક વિષયમાં 100/100 પણ મળ્યા.

12મા કોમર્સમાં સાનિયા કમલ રાઠીએ  95.6%, આરુષિ વાડીવાલા 84.4%, સુધાંશુ સિંગલાએ 82.6% સાનિયાએ બિઝનેસ સ્ટડીઝમાં 100/100 ગુણ મેળવ્યા છે.

સમગ્ર ગુજરાતમાં JEE મેઈન્સમાં પ્રથમ ક્રમ લાવનાર  મહિત ગઢીવાલા હતો.

10માં ધ્રુવી વોરા 90%, તેજસ્વિની ઠાકરે 87.8%, પ્રિયાંશ સિંહ 87.2% આવ્યા

તેજસ્વી બાળકો ના સ્કોલર પરિવારના સંચાલન અને આચાર્યએ તમામ બાળકોને શુભકામનાઓ પાઠવી ભવિષ્યમાં પોતાના પ્રયત્નો દ્વારા પરિવાર, સમાજ અને શહેરનું નામ રોશન કરવાની પ્રેરણા આપી હતી.