કૂડો ટુર્નામેન્ટનું આયોજન

ઉકા તરસાડિયા યુનિવર્સિટી ખાતે વિવિધ કૂડો ટુર્નામેન્ટનું આયોજન 14મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કૂડો ટુર્નામેન્ટ, 13મી કૂડો નેશનલ ( મંત્રાલય દ્વારા સ્વીકૃત) ટુર્નામેન્ટ અને ત્રીજો કૂડો ફેડરેશન કપનું સફળતા પૂર્વક આયોજન છ દિવસીય આયોજનમાં દેશના 32 રાજ્યો સહિત પાડોશી દેશોના 4500 વિદ્યાર્થીઓએ લીધો છે ભાગ સુરત: કોરોના મહામારીના બે વર્ષ બાદ સુરત ખાતે 14મી અક્ષય કુમાર […]

Continue Reading

મલ્ટિ-સ્ટારર ફેમિલી કોમેડી ‘વ્હાલમ જાઓ ને’નું પહેલું ગીત ‘ચોરી લઉં’ રીલિઝ કરવામાં આવ્યું છે!

જે મુખ્ય જોડી પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ લવ સોન્ગ છે. આ ગીત એક ઉત્કટ રોમેન્ટિક ટ્રૅક છે જે દર્શાવે છે કે “હું તને આ દુનિયામાંથી ચોરી લેવા ઇચ્છુ છું અને તને સપનાઓની દુનિયામાં લઈ જવા માંગુ છું”. ગીતમાં પ્રતિક અને દીક્ષા એકબીજાના અનહદ પ્રેમમાં છે અને કાયમ માટે એક થવાની યોજના બનાવી […]

Continue Reading

કલર્સ સિનેપ્લેક્સ અને કલર્સ પર ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘જુગ્જુગ જિયો’ના ટેલિવિઝન પ્રીમિયર સાથે દિવાળીની ઉજવણી કરવા તૈયાર થાઓ.

આ દિવાળીએ, કલર્સ સિનેપ્લેક્સ અને કલર્સ પર બ્લોકબસ્ટર મૂવી ‘જુગ્જુગ જિયો’ના ટેલિવિઝન પ્રીમિયર સાથે બેવડા મનોરંજનનો આનંદ માણવા તૈયાર થાઓ. વિવિધ પ્રકારની મૂવીઝ માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત, વાયકોમ ૧૮ ની પ્રીમિયર મૂવી ચેનલ, કલર્સ સિનેપ્લેક્સ તેની મૂવીઝની વિશાળ લાઇબ્રેરીમાંથી બ્લોકબસ્ટર મૂવીઝનું પ્રદર્શન કરે છે. તેમાં હિન્દી ઓરિજનલ  અને અન્ય ભાષાઓમાં ડબ થયેલી ફિલ્મોનો સમાવેશ […]

Continue Reading

પ્રેમમાં પડવાની લાગણીઓની અનુભતિ કરાવે છે “ચબૂતરો”ફિલ્મનુંરોમેન્ટિક સોન્ગ “વૈરાગી રે”

ગુજરાતઃ અપકમિંગ ગુજરાતી ફિલ્મ “ચબૂતરો” હાલ ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મનું ગરબા સોન્ગ “મોતી વેરાણા” નવરાત્રિમાં ધૂમ મચાવી ચૂક્યું છે અને હાલ પણ તે લોકપ્રિય ગીતની યાદીમાં જોવા મળી રહ્યું છે, ત્યારે હવે ફિલ્મનું વધુ એક રોમેન્ટિક સોન્ગને રીલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 4 નવેમ્બરના રોજ થિયેટરમાં રીલિઝ થઇ રહી છે. “ચબૂતરો” ફિલ્મના મેકર્સ […]

Continue Reading

એનએસઈના એમડી અને સીઇઓ શ્રી આશિષકુમાર ચૌહાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

દિવાળી પર્વ નિમિત્તે સમગ્ર એનએસઈ પરિવાર વતી એનએસઈના એમડી અને સીઇઓ શ્રી આશિષકુમાર ચૌહાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતુ કે અમે ઈચ્છીએ છીએ કે આ દિવાળી વિક્રમ સંવત 2079 આપના તમામ વાચકો અને તેમના પરિવારો માટે સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ લાવે. અમે વસ્તી વિષયક લાભ સાથે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં છીએ. આગળ જતાં, […]

Continue Reading

રક્તદાન શિબિર સાથે ઉજવ્યો આઝાદી કા અમૃત મહોત્સવ

રક્તદાન શિબિર સાથે ઉજવ્યો આઝાદી કા અમૃત મહોત્સવ, 300 રક્તદાતા કર્યું રક્તદાન સુરત: વિભિન્ન કંપનીઓ વ્યવસાય સાથે જ સમાજ પ્રત્યેનું દાયિત્વ પણ નિભાવી રહી છે. ત્યારે કોન્સેપ્ટ મેડિકલ દ્વારા ‘મેગા સ્વૈચ્છિક રક્તદાન શિબિર’ સાથે તેમના સ્થાપક દિવસ અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી. ગ્રુપના કર્મચારીઓ અને અન્ય શુભેચ્છકોએ કંપનીના ફાઉન્ડર ડેની ઉજવણી માટે લગભગ […]

Continue Reading

અંજાર તાલુકા ના ભીમાસર નજીક આવેલ શ્રી સલાસર કંપની ની લોક સુનાવણી યોજાઈ.

આજરોજ તા;- ૧૮/૧૦/૨૦૨૨ ના ભીમાસર ની સિમ માં મેસર્સ શ્રી સલાસર ડેકોર પ્રા. લી કંપની ની લોક સુનાવણી રાખવામાં આવેલ હતી જેમાં આસપાસ ના ગામના લોકો સુનાવણી વિસે જાણ પણ કરવામાં આવતી નથી , અને ફક્ત ને ફક્ત સરપંચ અને તલાટીઓને જ જાણ થયેલ છે , આસપાસ ના ગામના લોકો વિસે પૂછવા આવ્યું તો કંપની […]

Continue Reading

શું ખરેખર આર્મી ડ્રેસમાં જવાન છે કે પછી આર્મીના ડ્રેસમા કંપની મા રાખેલ કોન્ટાક્ટર ના ગાર્ડ?

કચ્છમાં સિક્રેટિયો ને આર્મીના ડ્રેસ આપી કંપનીએ ડ્રેસ આપીને દેશદ્રોહી કામ કર્યું ? એવી લોક ચર્ચાઓ વહેવા લાગી કચ્છ ના એસ.પી આઈ.જી. ને વોટસપ દ્રારા ટ્વીટર, યુ.ટુબ દ્રારા મોકલી આપી ૧૦ કલાક થી વધારે સમય થઈ ગ્યો શું વિડિયા ઉપર શું કાર્યવાહી કરી વિડિયો મળ્યા પછી કંપની મા પોલીસ અધીકારીએ તપાસ કરવામા આવી હતી કે […]

Continue Reading

જીપીસીબી સુરત અને ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારાતાપી એન્જિનિયરિંગ કૉલેજમાં યોજાયો પર્યાવરણ પર સેમિનાર

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા ઉપાડાયેલી રાષ્ટ્રવ્યાપી પર્યાવરણીય ચળવળ ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટ ચેન્જ’ મુવમેન્ટ તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કૉલેજમાં યોજવામાં આવી હતી. જે અંતર્ગત એન્જિનિયરિંગના વિદ્યાર્થીનીઓ સાથે ક્લાયમેટ એક્શન અને પર્યાવરણ સંરક્ષણ સંદર્ભે સંવાદ કરાયો હતો અને તેમને ‘પર્યાવરણ સેનાની’ બનાવવામાં આવ્યા હતા. આ મુહિમ અંતર્ગત જીપીસીબી, સુરતના રિજનલ હેડ ડૉ. […]

Continue Reading

જિયો સ્ટુડિયોઝની પ્રથમ ગુજરાતી ફિલ્મ “વ્હાલમ જાઓ ને” 4થી નવેમ્બર 2022થી સિનેમાઘરોમાં આવી રહી છે!

“વ્હાલમ જાઓ ને” ટ્રેલર રજૂ થઇ ગયુ છે! ~ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી અભિનીત ~ ~ હાર્દિક ગજ્જર દ્વારા નિર્દેશિત અને સચિન-જીગર દ્વારા સંગીત આપવામા આવેલ છે ~ પ્રતીક્ષા પૂરી થઈ છે! ગુજરાતી સિનેમામાં જિયો સ્ટુડિયોઝની શરૂઆત મલ્ટિસ્ટારર ફેમિલી-કોમેડી – “વ્હાલમ જાઓ ને” ફિલ્મને સાથે થાય છે, જે 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ […]

Continue Reading