નીકી ની કવિતા”નું વિમોચન

સુરત. મૂળ સુરતના નિવાસી પણ વર્ષોથી વિદેશમાં સ્થાઈ થયેલા કવિ હૃદયી નીકી શાહ દ્વારા અલગ અલગ ભાવનાઓ અને લાગણીઓને આવરી રચાયેલી કવિતાઓનો સંગ્રહ ‘ નીકીની કવિતા”નું આજરોજ સુરત ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરાયેલા આ કાવ્ય સંગ્રહનું વિમોચન નીક્કી શાહના પિતા જીતુલાલ બાબુલાલ શાહ અને સસરા ધીરુભાઈ ચંદુલાલ શાહના હસ્તે […]

Continue Reading

ભગવાન બચાવે’નું અદભૂત ટીઝર

ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું અદભૂત ટીઝર ગુજરાત, નવેમ્બર ૨୦૨૨: ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ટીઝર અત્યંત મનોરંજક છે. ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ પૈસા-વસૂલ એન્ટરટેઈનર છે. ફિલ્મનું ટીઝર શરૂ થાય છે વકીલની ઑફિસમાં, જ્યાં ફિલ્મનાં ત્રણ મુખ્ય પાત્રો ને કરોડ઼ોંની વસિયતની ખુશ ખબરી મળે છે. આ ટીઝર ભૌમિક સંપત, જીનલ […]

Continue Reading