“રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ

અમદાવાદ: તારીખ ૧૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ ખાતે સાંજે ૭ વાગે યોજાવાનો છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોલીસ માટેનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત પોલીસનું મનોબળ વધારવા માટે હિમાચલ પ્રદેશ પોલીસનું પ્રખ્યાત બેન્ડ “હાર્મની ઓફ ધ પાઈન્સ” પરફોર્મ કરવા માટે આવી રહ્યું છે. […]

Continue Reading

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રીનમેન વિરલ દેસાઈ વચ્ચે MOU હસ્તાક્ષર થયા

સુરત: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સુરત કચેરી તેમજ ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણવાદી વિરલ દેસાઈની સંસ્થા ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ વચ્ચે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ મુવમેન્ટ અંતર્ગત એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા, જે અંતર્ગત આગામી સમયમાં વિશાળ પાયે પર્યાવરણ જાગૃતિ અભિયાનો હાથ ધરાશે અને દસથી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ્સ તૈયાર કરાશે.  ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન […]

Continue Reading
ભૂલકાઓ પહોંચ્યા વિઝીટ કરવા

ભૂલકાઓ પહોંચ્યા વિઝીટ કરવા

ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ચેમ્પ કિડ્સ પ્રિ સ્કૂલના બાળકોને વિઝીટ કરવામાં આવી બાળકોમાં જે પોલીસની કામગીરી થી માહિતગાર થાય રહે તે હેતુ થી આ વિઝીટ સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવી. ડભોઇ પોલીસ પ્રજાના મિત્ર છે આજે આઝાદી આ અમૃત મહોત્સવ અને સુરક્ષા સેતુ સોસાયટી ના ઉપક્રમે બાળકોમાં પોલીસ પ્રત્યે ની કામગીરીનું માર્ગ દર્શન મળે એ […]

Continue Reading

સુરત જિલ્લામાં છુટો છવાયો વરસાદ નોંધાયો

સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગામોમાં દિવાલો પડી જવાના સાત જેટલા બનાવો બન્યા હતા સુરતઃ સુરત જિલ્લામાં આજે સવારે ૬.૦૦ વાગ્યાથી લઈ સાંજના ૪.૦૦ વાગ્યા દરમિયાન જિલ્લામાં છુટો છુવાયો વરસાદ નોંધાયો હતો. વિગતે જોઈએ તો પલસાણા તાલુકામાં ૨૨ મી.મી., ઉમરપાડામાં ૧૯ મી.મી., બારડોલીમાં ૧૪ મી.મી., મહુવામાં ૧૫ મી.મી, ઓલપાડમાં નવ, કામરેજમાં ૮ મીમી.,  ચોર્યાસીમાં ૧૧ મી.મી., […]

Continue Reading

આંખો પર પટ્ટી બાંધી દોડ્યા મેરેથોનમાં, અંધજન પાસે નહીં સાથે ઉભા રહેવાનો આપ્યો સંદેશ

પ્રોગ્રેસિવ ફેડરેશન ફોર ધ બ્લાઈન્ડ સંસ્થા દ્વારા કરાયું અવરોધક મેરેથોનનું આયોજન સુરત: અંધજનો પડતી મુશ્કેલીઓ અને તેમની સમસ્યા વિશે સમાજ જાગૃત થાય અને અંધજનો વહારે આવે તેવા ઉદ્દેશ્ય સાથે આજરોજ અંધજનોની સંસ્થા પ્રોગ્રેસિવ ફેડરેશન ફોર ધ બ્લાઈન્ડ દ્વારા અવરોધક મેરેથોન દોડનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં સામાન્ય લોકો આંખો પર પટ્ટી બાંધી  દોડ્યા હતા. જેથી […]

Continue Reading

સવાણી પરિવાર દ્વારા સામાજિક ક્રાંતિની અનોખી પહેલ

-પુત્રવધુએ સાસુમાનાં અગ્નિસંસ્કાર કર્યા તો દેરાણીએ જેઠાણીને લિવરનું દાન કર્યુ -સાસુમાને અગ્નિદાહ આપ્યા બાદ પુત્રવધુ ધ્રુસકે ધ્રુસકે રડી પડી -પરિવારે ઇલેક્ટ્રિક અગ્નિદાહ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો –  સવાણી પરિવાર દ્વારા  ઓર્ગન ડોનેશન માટે ૫૦ હજારથી વધુ સંકલ્પો લેવડાવાશે સુરત: સાસુ-વહુ, દેરાણી-જેઠાણી આ સંબધો યાદ કરો એટલે મોટાભાગે દ્વેષ, કલેશ અને કકળાટનો કર્કશ ધ્વનિ સાંભળવા […]

Continue Reading

રાજ્ય કક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોશે ટેકસટાઇલ કમિશનર દ્વારા આયોજિત બે દિવસીય કેમ્પને ખુલ્લો મૂક્યો

સુરત: આજરોજ મંત્રા ખાતે ટેક્સટાઇલ કમિશનર વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા TUF ની જુદી-જુદી સ્કીમ ના પડતર પ્રશ્નો/ક્લેઇમ ના નિકાલ માટે બે દિવસના કેમ્પનું ઉદઘાટન માનનીય રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે કર્યું હતું આ પ્રસંગે એડિશનલ કમિશનર શ્રી એસ. પી વર્મા સાહેબ તથા ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રીમતી ઉષા પોલ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન […]

Continue Reading

મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે ક્ષત્રિય એકતા મહાસંમેલનના કાર્યક્રમ માં સમગ્ર ભારતમાંથી દક્ષિણ ગુજરાત/સુરતમાં સ્થાયી થયેલા ક્ષત્રિયો મેરા માન ક્ષત્રિય સ્વાભિમાન ના નારા સાથે સહપરીવાર ભેગા થશે.

પરાક્રમ સેવા સંસ્થાન દ્વારા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ સમાજ રાજ્ય વ રાષ્ટ્ર નિર્માણમાં સહયોગી બને તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. સૂરત: આવતી 29મી મે ના રોજ હજારો ક્ષત્રિય પરિવારો સુરતમાં એક જગ્યાએ એકઠા થશે. પરાક્રમ સેવા સંસ્થાન વતી મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ ક્ષત્રિય સમાજને સંગઠિત કરી […]

Continue Reading