હિન્દુ ઇકોસિસ્ટમ અને ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા રાજનીતિમાં રાષ્ટ્ર નીતિ વિષય પર યોજાયું વક્તવ્ય

સુરત: ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દસ લાખ યુવાઓને રોજગાર આપવાની ગેરંટી પર ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રા એ જબરદસ્ત પ્રહાર કર્યા હતા. કેજરીવાલની આ ગેરંટી ને ગુજરાતના યુવાનો સાથે બોલાઈ રહેલી સફેદ ઝૂઠ ગણાવ્યું હતું. હિન્દુ ઇકોસિસ્ટમ અને ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા આજરોજ સંજીવ કુમાર ઓડિટરિયમ ખાતે રાજનીતિ મે રાષ્ટ્રનીતિ વિષય પર […]

Continue Reading

નવરાત્રી પર સુરતના આંગણે મહારુદ્ર સહસ્ત્રચંડી હવનાત્મક મહાયજ્ઞ 108 કુંડીનું આયોજન

સુરત: નવરાત્રિના પવન અવસર પર સુરતના આંગણે માં આદ્યશક્તિની આરાધના સાથે જ પર્યાવરણની શુદ્ધિ માટે મહારુદ્ર સહસ્ત્રચંડી હવનાત્મક મહાયજ્ઞ 108 કુંડીનું આયોજન કરવામાં આવ્યું છે. ન્યૂ સિટીલાઈટ રોડ ખાતેના આશીર્વાદ એસ્ટેટ ખાતે હવનાત્મક મહાયજ્ઞ ની શરૂઆત 26 સપ્ટેમ્બરે થશે અને પૂર્ણાહુતિ 4 ઓક્ટોમ્બર ના રોજ થશે. આ અંગે માહિતી આપતાં મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 અનંત […]

Continue Reading

સુસા સ્પોર્ટ્સ ફેસ્ટિવલ -2022માં 18 શાળાઓના 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ટેબલ ટેનિસ, ચેસ અને સ્વિમિંગ સ્પર્ધાઓ યોજાઈ સુરત: સુરત અનએડેડ સ્કૂલ એસોસિયેશન (સુસા) દ્વારા આજ રોજ તાપ્તી વેલી સ્કૂલ ખાતે સુસા સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુસા ની સભ્ય એવી 18 સ્કૂલોના 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સુસાના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે સુસાની સભ્ય સ્કૂલોના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર આવી […]

Continue Reading

‘નાચ બેબી’ સોન્ગ ખૂબ જ સફળ રહેતા નિર્માતાઓ હિતેન્દ્ર કપોપરા, પીયુષ જૈન અને મીત આહિરે પોતાની લાગણીઓ શેર કરી

સુરત: મચાઓ મ્યુઝિકે 6ઠ્ઠી સપ્ટેમ્બરે પોતાનું નવું સોન્ગ ‘નાચ બેબી’ (#NaachBaby) રીલિઝ કર્યું છે, જે પહેલાથી જ સુપરહિટ રહેવા સાથે તાજેતરમાં વિશેષ રીતે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયુ છે. ‘નાચ બેબી’ સોન્ગના નિર્માતાઓ સોન્ગની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. ‘નાચ બેબી’ સોન્ગમાં જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા, બ્યૂટીફૂલ સની લિયોની અને ગોર્જીયસ ભૂમી ત્રિવેદી જોવા મળી રહ્યાં […]

Continue Reading

ઘર જેવા સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ એટલે ‘INSTAFOOD’

●             Sheta Exports એ ‘INSTAFOOD’ ની રજૂઆત કરી, જે ભારતીય ભોજન બનાવવાના ઘણા સરળ વિકલ્પો પૂરા પાડશે ●             Sheta Exports દ્વારા કરાયું નવપરિવર્તન, ફ્રીઝ ડ્રાઈ કે પ્રિઝવેર્ટિવ નહીં પણ ઇઝી ટુ કૂકની શ્રેણીમાં આવે છે INSTAFOOD ●             અભ્યાસ કે નોકરી માટે વિદેશમાં લોકોને ભારતીય ભોજનની જરૂરિયાત પૂરી કરાશે ●             દાળ – ભાત, દાળ ઢોકળી, કાજુ […]

Continue Reading

ગ્રીનમેન વિરલ દેસાઈએ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં મોટિવેશનલ સેમિનાર આપ્યો

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા યુવાન ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ફેકલ્ટીના સાતસો જેટલા વિદ્યાર્થીઓ સમક્ષ મેટિવેશનલ વક્તવ્ય આપ્યું હતું. ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ફેકલ્ટીના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા ઓરિયેન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જે દરમિયાન વિરલ દેસાઈએ વિશેષ ઉપસ્થિતિ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. પોતાના મોટિવેશનલ સેશન દરમિયાન વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ […]

Continue Reading

ક્રેડાઈ સુરત દ્વારા આયોજિત સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટ ને જબરદસ્ત પ્રતિસાદ

સુરત. રિયલ એસ્ટેટને બૂસ્ટર આપવા માટે ક્રેડાઈ સુરત દ્વારા શહેરના સરસાણા ખાતે ત્રણ દિવસીય પ્રોપર્ટી શો સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટ – ૨૦૨૨ તેજીના ટકોરા નું આયોજન કરવામાં આવ્યું છે જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. બે દિવસમાં જ 45 હજારથી વધુ લોકોએ આ ફેસ્ટ ની મુલાકાત લીધી છે. જ્યારે અંતિમ દિવસે એટલે કે રવિવારે મોટી […]

Continue Reading

આગામી ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે” 2જી ડિસેમ્બર 2022ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

“ભગવાન બચાવે” એ એવા ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતા અણધાર્યા વળાંક પછી તેમના સામાન્ય જીવનને પુનર્જીવિત કરવાના મિશન પર એકસાથે કામ કરે છે. આ ફિલ્મ ડ્રામા, સસ્પેન્સ, લાગણીઓથી ભરેલી રમુજી રોલર કોસ્ટર રાઈડ છે અને સૌથી અગત્યની વાત, આ ફિલ્મમાં એવા મધ્યમ વર્ગીય લોકો માટે સંદેશ છે જે હંમેશા […]

Continue Reading

રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસંશા પામેલી ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)  ને ભારતના સિનેમાઘરોમાં પ્રસ્તુત કરશે.

સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવા માટે તૈયાર છે. આ ગુજરાતી ભાષાની ફિલ્મએ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલો પર કબ્જો જમાવ્યો છે અને હવે 14મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના સિલેકટેડ સ્ક્રીન પર રિલીઝ થશે. આ ફિલ્મનું […]

Continue Reading

વિધાર્થીઓએ નાટક દ્વારા યાત્રીઓને ડ્રગ્સ ના દૂષણ અંગે જાગૃત કર્યા

સુરત: ભગવાન મહાવીર અને ડ્રગ્સ ના દૂષણ સામે જાગૃતિ ફેલાવવા માટે પ્રયત્નશીલ સંસ્થા યુથ નેશન દ્વારા આજરોજ નાટક દ્વારા સુરત રેલ્વે સ્ટેશન ખાતે હજારો યાત્રીઓને ડ્રગ્સ ના દૂષણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. યુથ નેશન ના સંસ્થાપક વિકાસ દોશીએ જવાવ્યું હતું કે ભગવાન મહાવીર ખાતે દર વર્ષે સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને તે અંતર્ગત […]

Continue Reading