અમદાવાદમાં રિયલ એસ્ટેટના વિકાસનો સ્રોત બનતું રિડેવલપમેન્ટઃ કાર્તિક સોની, સ્વરા ગ્રુપ
રિડેવલપેન્ટઅમદાવાદનારિયલએસ્ટેટક્ષેત્રનુંચિત્રબદલીશકેછેઃકાર્તિકસોની, સ્વરાગ્રુપ
અમદાવાદઃ શહેરની ક્ષિતિજોમાં પરિવર્તન લાવવા અને રહેવાસીઓને…
બ્રહ્મા કુમારીઝ સિટીલાઈટ દ્વારા 1થી 9 ડિસેમ્બર સુધી “અલવિદા તણાવ” હેપ્પીનેસ પ્રોગ્રામનું…
સુરત. લોકોમાં વધી રહેલા માનસિક તણાવ અને શરીર સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખી બ્રહ્મા કુમારીઝ સિટીલાઈટ સુરત દ્વારા નવ દિવસીય અલવિદા તણાવ…
મચ અવેઇટેડ ફિલ્મ “અજબ રાતની ગજબ વાત”ના કલાકારોનું અમદાવાદમાં હેરિટેજ વોક
અમદાવાદ: પાવરા એન્ટરટેઇન્મેન્ટ અને તેમના ફાઉન્ડર ડો. જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે, જેઓએ અગાઉ ઘણી ફિલ્મ પ્રોડ્યુસ…
વર્લ્ડ ગ્રપ્પલિંગ (રેસલિંગ) ચેમ્પિયનશીપમાં ભારતે જીતી ચેમ્પિયન ટ્રોફી
રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે જીત્યા 105 મેડલ્સ
સુરતઃ રશિયાના મોસ્કોમાં 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી ગ્રેપલિંગ…
આઈઆઈએફડી ખાતે દિવાળીની ઉજવણી
સુરત: ફેશન ડિાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈઆઈએફડી ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. IIFD ના ડાયરેક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે સતત…
વડોદરાની મહારાણી રાધિકા રાજે ગાયકવાડને યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન દ્વારા ડોક્ટરેટની ડિગ્રીથી સન્માનિત
વડોદરાની મહારાણી અને એક ઉમદા સામાજીક કાર્યકર એવા રાધિકા રાજે ને યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન દ્વારા ડોક્ટરેટની ડિગ્રી થી સન્માનિત કરવામાં આવ્યા…
વર્લ્ડ ગ્રપ્પલિંગ (રેસલિંગ) ચેમ્પિયનશીપમાં ભારતે જીતી ચેમ્પિયન ટ્રોફી
સુરતઃ રશિયાના મોસ્કોમાં 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી ગ્રેપલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની ગ્રેપ્લિંગ ટીમે 105 મેડલ જીતીને!-->…
AM/NS Indiaએ નવા કોર્પોરેટ બ્રાન્ડ અભિયાનની શરૂઆત કરી
સુરત – હજીરા, નવેમ્બર 22, 2023: વિશ્વના બે પ્રખ્યાત અને અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ,…
BMUના વિદ્યાર્થીઓએ આધુનિક યુગ માટે મલ્ટી-ફંક્શનલ એરપોર્ટ તૈયાર કર્યું
સુરત: ભગવાન મહાવીર યુનિવર્સિટી, કોલેજ ઓફ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓએ ઇનોવેશનની સફરમાં એક મહત્વપૂર્ણ સંશોધનમાં તરંગો બનાવતો મલ્ટી-ફંક્શનલ…
જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, સોલા ખાતે દ્વિ દિવસીય “નેચરોપેથી- યોગ & યોગ મહોત્સવ” પર…
અમદાવાદ: અમદાવાદમાં સોલા ખાતે આવેલ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે 4 અને 5 નવેમ્બર, 2023ના રોજ 6ઠ્ઠા નેચરોપેથી ડે, 2023 નિમિતે "નેચરોપેથી- યોગ…