ક્રેડિટ કાર્ડના ગંભીર વિષય….

અમદાવાદ, 10 ડિસેમ્બર, 2022: તાત્કાલિક પેદા થતી નાણાકીય જરૂરિયાત અને આર્થિક સંકળામણ માટે ક્રેડિટ કાર્ડ જેવા બેન્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મિત્રની ગરજ સારે છે, પરંતુ જ્યારે મોજશોખ માટે આવા ઇન્સ્ટ્રુમેન્ટસનો દુરઉપયોગ કરવામાં આવે ત્યારે તે અનેક અણધારી સમસ્યાઓને આમંત્રણ આપે છે. આ સ્થિતિ વ્યક્તિને અંતિમ પગલું ભરવા તરફ દોરી જાય છે અને અંતે વ્યક્તિ પોતાના પરિવારને વિલાપ […]

Continue Reading

ભગવાન બચાવે’નું અદભૂત ટીઝર

ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું અદભૂત ટીઝર ગુજરાત, નવેમ્બર ૨୦૨૨: ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ટીઝર અત્યંત મનોરંજક છે. ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ પૈસા-વસૂલ એન્ટરટેઈનર છે. ફિલ્મનું ટીઝર શરૂ થાય છે વકીલની ઑફિસમાં, જ્યાં ફિલ્મનાં ત્રણ મુખ્ય પાત્રો ને કરોડ઼ોંની વસિયતની ખુશ ખબરી મળે છે. આ ટીઝર ભૌમિક સંપત, જીનલ […]

Continue Reading