શ્રી સૌરાષ્ટ્ર સઈ-સુથાર જ્ઞાતિ, અમદાવાદનો 29મો ઈનામ વિતરણ કાર્યક્રમ

શ્રી સૌરાષ્ટ્ર સઈ-સુથાર જ્ઞાતિ, અમદાવાદનો 29મો ઈનામ વિતરણ કાર્યક્રમ જમના બા ભવન, નરોડા ખાતે 04.09.22ના રોજ યોજાયો હતો. બાળમંદિરથી લઈને કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓનું સમ્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 2019માં યોજાયેલ  32માં સમૂહ લગ્નમાંથી જે જોડાને પ્રથમ દીકરી અવતરી તેના માતા-પિતાને પરસોત્તમભાઈ એચ. હિંગુ તરફથી દીકરી જન્મને પ્રોત્સાહન આપવાના હેતુથી રૂ. 11000 નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.