નીકી ની કવિતા”નું વિમોચન

સુરત. મૂળ સુરતના નિવાસી પણ વર્ષોથી વિદેશમાં સ્થાઈ થયેલા કવિ હૃદયી નીકી શાહ દ્વારા અલગ અલગ ભાવનાઓ અને લાગણીઓને આવરી રચાયેલી કવિતાઓનો સંગ્રહ ‘ નીકીની કવિતા”નું આજરોજ સુરત ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરાયેલા આ કાવ્ય સંગ્રહનું વિમોચન નીક્કી શાહના પિતા જીતુલાલ બાબુલાલ શાહ અને સસરા ધીરુભાઈ ચંદુલાલ શાહના હસ્તે […]

Continue Reading