નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કક્ષાનો યુવા સંસદ કાર્યક્રમ યોજાયો
સુરત, નવસારી અને તાપી જિલ્લાના વિજેતા સ્પર્ધકોની રાજ્ય સ્તર પર પસંદગી સુરત: મંગળવાર: યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, કેન્દ્ર સરકાર હેઠળના નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા સુરત, ભરૂચ, નવસારી અને તાપી એમ ૪ જિલ્લાઓ માટે વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કક્ષાનો યુવા સંસદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં “આરોગ્ય, સુખાકારી અને રમતગમત: યુવાનો માટેની કાર્યસૂચિ”, “કૌશલ્ય વિકાસ: યુવાનોને સશક્ત […]
Continue Reading