નારાયણા કોચિંગ સેન્ટર – સુરતના વિદ્યાર્થીઓનું JEE મેઇન 2023ના બીજા તબક્કામાં ઉત્કૃષ્ટ પરિણામ

સુરત: જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2023 સત્ર 2નું પરિણામ શુક્રવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની નારાયણા IIT/ JEE NEET એન્ડ ફાઉન્ડેશને JEE મેઇન 2023 ના બીજા તબક્કામાં ઉત્કૃષ્ટ પરિણામો હાંસલ કર્યા છે અને આ પરિણામો સાથે દેશ અને શહેરની શ્રેષ્ઠ JEE/ NEET તૈયારી સંસ્થામાંની એક સાબિત થઈ છે.

દેશભરમાં ટોપ ટેનમાં સ્થાન પામનાર વિદ્યાર્થીઓમાં નારાયણા ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યુશન ત્રણ વિદ્યાર્થીઓ સામેલ છે. સાથે જ નારાયણા સુરતના વિદ્યાર્થીઓએ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. પર ઓલ ઇન્ડિયા રેન્કર તરીકે પ્રથમ 1000 વિદ્યાર્થીઓમાં નારાયણા સુરત સેન્ટરના ચાર અને પ્રથમ 10000 વિદ્યાર્થીઓમાં 42 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.  ચાર વિદ્યાર્થીઓ મેઘ ભાવેશ શાહ, અર્શ અંકિત જૈન, આર્યન ગુપ્તા અને આદિત્ય નારાયણ પેરીવાલએ ફિઝિક્સ 100 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. જ્યારે ઓપન કેટેગરીમાં ઓલ ઈન્ડિયા 1000 રેન્ક માં પણ ચાર વિદ્યાર્થીઓ મેઘ ભાવેશ શાહ (391), આર્ષ અંકિત જૈન (394), તથ્ય જીજ્ઞેશ વઘાસીયા (515), યશ ક્રિષ્નાની (896) એ સ્થાન મેળવ્યું છે.  AIR સાથે  સિટી ટોપર કેટેગરીમાં  ક્રિશ ટુંડવાલે બાજી મારી તો AIR 100 હેઠળ 2 વિદ્યાર્થીઓ ક્રિશ ટુંડવાલ(+60), યશ ક્રિષ્નાની (*90) એ સ્થાન મેળવ્યું.

AIR 200 હેઠળ ક્રિશ ટુંડવાલ(+60) આકાંક્ષા નિર્મલ પટેલ (*137) નમન કારવા (*198) અને યશ ક્રિષ્નાની (+90) એ સ્થાન હાંસલ કર્યું. એવી જ રીતે AIR 500 હેઠળ 7 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું જેમાં

ક્રિશ ટુંડવાલ (*60), યશ ક્રિષ્નાની (+90), આકાંક્ષા નિર્મલ પટેલ (*137) નમન કારવા, (*198), જય નિર્મલ ચંદવાણી (*379), મેઘ ભાવેશ શાહ (391) અને આર્ષ અંકિત જૈન (394) સામેલ છે.  જ્યારે AIR 1000 હેઠળ 10 વિદ્યાર્થીઓ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં ક્રિશ ટુંડવાલ(+60), યશ ક્રિષ્નાની (+90), આકાંક્ષા નિર્મલ પટેલ (*137), નમન કારવા (*198), જય નિર્મલ ચંદવાણી (*379), મેઘ ભાવેશ શાહ (391),  આર્ષ અંકિત જૈન (394),તથ્ય જીજ્ઞેશ વઘાસીયા (515), જીનય રાકેશ મહેતા (*783), પવિત્ર મહેશકુમાર કુકડીયા (*901) સામેલ છે.

આ ઉપરાંત સુરત ગર્લ્સ ટોપર કેટેગરીમાં આકાંક્ષા નિર્મલ પટેલ (137) અને  પ્રિયાંશી જાલન (1266, ઓપન) ઝળકી છે.

નારાયણા કોચિંગ સેન્ટર સુરતમાં AIR 10000 માં 42 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.

આ શ્રેષ્ઠ સિદ્ધિ બદલ નારાયણ સુરત કેન્દ્રના તમામ વડા શ્રી કપિલ ચૌહાણ, શ્રી મહેશકુમાર કુકડિયા અને શ્રી સુમિત પરમાણી તેમજ બ્રાન્ચ મેનેજર શ્રી દીપક દીક્ષિત, શ્રી અશોક ઝા, શ્રી શૈલેન્દ્ર નાગરે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઉજવણી કરી અને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ હેડ ઓફિસ ટીમના પ્રમુખ – પી. નારાયણ સર, વાઈસ ચેરમેન – પ્રમીલા મેમ, વાઇસ પ્રેસિડેન્ટ – શ્રી લક્ષ્મણ સર, નેશનલ એકેડેમિક હેડ – શ્યામ ભૂષણ સર, ઝોનલ બિઝનેસ હેડ – શ્રી મનોજ ભારદ્વાજ સર, ઝોનલ એકેડેમિક હેડ – શ્રી. નીતિશ શર્મા સરએ પણ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તમામ આગામી JEE એડવાન્સ પરીક્ષા 2023 માટે શુભેચ્છાઓ પાઠવી હતી.