અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

સુરતઃ બોલીવુડ દિવા અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ સુરતમાં ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત લાઇફસ્ટાઇલ ક્લબ અવધ યુટોપિયાના મેમ્બર્સ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ ઉજવણી કરતાં તેમને વિવિધ પ્રકારના યોગ શીખવ્યાં હતાં. આ પ્રસંગે બોલીવુડ અભિનેત્રી અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ જણાવ્યું હતું કે, અવધ ગ્રૂપ એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકેની ઓળખ ધરાવે છે.  પરિવારના તમામ સદસ્યોની જરૂરિયાતને […]

Continue Reading

સુરતની યોગ ટ્રેનર અને ઇન્ફ્લ્યુઅન્સર અલ્કા પેરીવાલ હેલ્થ એન્ડ ફિટનેસ કેટેગરીમાં ‘મેડ ઓન રોપોસો’ ટેલેન્ટ હંટમાં વિજેતા

સુરત: શોર્ટ વિડિયો ટેલેન્ટ પ્લેટફોર્મ ગ્લાન્સ રોપોસો ઉપર દેશવ્યાપી ટેલેન્ટ હંટ ‘મેડ ઓન રોપોસો’ ના ગ્રાન્ડ ફિનાલેમાં હેલ્થ એન્ડ ફિટનેસ કેટેગરીમાં સુરતના યોગ ટ્રેનર અને ઇન્ફ્લ્યુઅન્સર અલ્કા પેરીવાલ વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. ભારતના ટોચના શોર્ટ વિડિયો ઓરિજનલ કન્ટેન્ટ ક્રિએટર્સની ઓળખ કરવા માટે રોપોસો દ્વારા ‘મેડ ઓન રોપોસો’ માં ગત સપ્તાહે યોજાયેલા વર્ચ્યુઅલ ગ્રાન્ડ ફિનાલેમાં […]

Continue Reading