અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

સુરતઃ બોલીવુડ દિવા અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ સુરતમાં ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત લાઇફસ્ટાઇલ ક્લબ અવધ યુટોપિયાના મેમ્બર્સ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ ઉજવણી કરતાં તેમને વિવિધ પ્રકારના યોગ શીખવ્યાં હતાં. આ પ્રસંગે બોલીવુડ અભિનેત્રી અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ જણાવ્યું હતું કે, અવધ ગ્રૂપ એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકેની ઓળખ ધરાવે છે.  પરિવારના તમામ સદસ્યોની જરૂરિયાતને […]

Continue Reading

આઇ-ક્યુ સુપર સ્પેશિયાલિટી આઇ હોસ્પિટલ્સ સુરતમાં iLASIK પ્રક્રિયા સાથે અસાધારણ દ્રશ્ય પરિણામો પ્રદાન કરે છે

સુરત: આઇ-ક્યુ ખાતે ડોકટરોની નિષ્ણાત ટીમ દ્વારા હાથ ધરવામાં આવતી iLASIK સારવારની વધતી સંખ્યા સાથે સુરતમાં લેસિક સારવાર કરાવવા માટે સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ પસંદગીની આંખની હોસ્પિટલ બની છે. આઇ-ક્યુ સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ, સુરત દ્વારા ઓફર કરવામાં આવતી iLasik પ્રક્રિયા એ સૌથી અદ્યતન બ્લેડલેસ દ્રષ્ટિ સુધારા માટેની પ્રક્રિયાઓ પૈકીની એક છે. iLasik વિશિષ્ટ રીતે […]

Continue Reading

પ્રારંભિક તબક્કામાં જ સ્તન કેન્સરને ઓળખવાની ચાવી એટલે, સેલ્ફ-એક્ઝામિનેશન, પ્રિવેન્ટિવ સ્ક્રીનીંગ અને સમયસર નિદાન

VABB જેવી અદ્યતન ટેકનૉલોજી દ્વારા સ્તનમાં થયેલ નાનામાં નાની ગાંઠના નિદાન કરવામાં અને સંપૂર્ણ દૂર કરવામાં મદદ મળી શકે છે. સુરત: દેશમાં કેન્સર-રોગીઓની સંખ્યા સતત વધી રહી છે, સ્ત્રીઓમાં સ્તન કેન્સર નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ દર્દીઓમાંથી મોટા ભાગનો સમૂહ 25 – 50 વર્ષની વચ્ચેનો છે. અગ્રણી ચિકિત્સક ડૉ. ધારા શાહ જેઓ […]

Continue Reading

કોટક પ્રાઇમે સુરતમાં મોબાઇલ મેડિકલ વાન દ્વારા વિનામૂલ્યે પ્રાઇમરી હેલ્થકેર સેવાઓ પૂરી પાડવા વોખાર્ટ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી

સુરત: કોટક મહિન્દ્રા બેંક લિમિટેડની કાર અને ટુ-વ્હીલર ફાઇનાન્સ કરતી પેટા કંપની કોટક મહિન્દ્રા પ્રાઇમ લિમિટેડ (કોટક પ્રાઇમ)એ આજે જાહેર કર્યું છે કે તેણે સુરતમાં ચાર અને રાજકોટમાં બે મોબાઇલ મેડિકલ વાન (એમએમવી) લોંચ કરવા માટે વોખાર્ટ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે. વોખાર્ટ ફાઉન્ડેશન દ્વારા એમએમવીનું સંચાલન કરવામાં આવે છે અને તે સુરત અને રાજકોટ […]

Continue Reading

સુરતની યોગ ટ્રેનર અને ઇન્ફ્લ્યુઅન્સર અલ્કા પેરીવાલ હેલ્થ એન્ડ ફિટનેસ કેટેગરીમાં ‘મેડ ઓન રોપોસો’ ટેલેન્ટ હંટમાં વિજેતા

સુરત: શોર્ટ વિડિયો ટેલેન્ટ પ્લેટફોર્મ ગ્લાન્સ રોપોસો ઉપર દેશવ્યાપી ટેલેન્ટ હંટ ‘મેડ ઓન રોપોસો’ ના ગ્રાન્ડ ફિનાલેમાં હેલ્થ એન્ડ ફિટનેસ કેટેગરીમાં સુરતના યોગ ટ્રેનર અને ઇન્ફ્લ્યુઅન્સર અલ્કા પેરીવાલ વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. ભારતના ટોચના શોર્ટ વિડિયો ઓરિજનલ કન્ટેન્ટ ક્રિએટર્સની ઓળખ કરવા માટે રોપોસો દ્વારા ‘મેડ ઓન રોપોસો’ માં ગત સપ્તાહે યોજાયેલા વર્ચ્યુઅલ ગ્રાન્ડ ફિનાલેમાં […]

Continue Reading