ભચાઉ તાલુકાના ગામનો યુવાન બન્યો ઈન્ટાગ્રામ સ્ટાર

ભચાઉ તાલુકાના જુના કટારીયા ગામનો યુવાન રામદેવ રાજગોર ની વાત કરીએ તો સો પ્રથમ ની શરૂઆત Tik Tok માધ્યમ થી લોકો ને કોમેડી વીડિયો બનાવવાનુ સ્ટાટ કર્યુ હતુ Tik Tok મા એપમા ૩ લાખ થી પણ વધારે ફોલોવર હતા અને Tik Tok ભારત મા બેંન થયા પછી હિમ્મત હાર્યો વગર ખુબ મહેનત કરીને ઈન્ટાચ્રામ મા વિડિયો બનાવવાનુ સ્ટાટ કર્યુ હતુ આશરે લગબગ 3 વર્ષ થી વધારે સમય ગાળો લાગ્યો હતો વિડિયો વાયરલ થયો હતો અને વિડિયો ન્યુઝ ચેનલ Zee 24 Kalak news મા આવ્યો હતો

ઈસ્ટાચ્રામ મોજ એવા એપમાં ના માધ્યમ થી અલગ કેરેક્ટર અને અલગ અલગ કોમેડી વિડિયો બનાવીને પોસ્ટ કરીને લોકે ને ખુબ હસાવે છે ઈસ્ટાચ્રામ નુ અકાઉન્ટ નુ નામ kutchhi__boy94 23.2K Followers છે લોકોનો પણ ખુબ સપોસ્ટ પણ મળી રહ્યો છે અમુક વિડિયો મા 3 મીલીયન થી પણ વધારે લોકો પણ જોયા છે અને વિડિયો Moj Instagram You Tube જેવા સોશિયલ મિડીયા જેવા એપ માં મોકલીને લોકો ને ખુબ હસાવે છે – રીપોર્ટ – મહેશ રાજગોર