લાઇફસ્ટાઇલ વડોદરાની મહારાણી રાધિકા રાજે ગાયકવાડને યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન દ્વારા ડોક્ટરેટની ડિગ્રીથી સન્માનિત Nov 23, 2023 વડોદરાની મહારાણી અને એક ઉમદા સામાજીક કાર્યકર એવા રાધિકા રાજે ને યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન દ્વારા ડોક્ટરેટની ડિગ્રી થી સન્માનિત કરવામાં આવ્યા…