Browsing Tag

Surat

રેડી ટુ ઇટ અને રેડી ટુ કૂક વચ્ચેનો ભેદ સમજવા ઈન્સ્ટા ફૂડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું

- 29મી એપ્રિલના રોજ ભાઠા ખાતે શેટા એક્સપોર્ટ ના ઈન્સ્ટા ફૂડ દ્વારા આયોજન કરાયું હતું સુરત. આજે વર્કિંગ કપલ અને વિદેશમાં અભ્યાસ માટે જતા…

એક દિવસમાં એક્સપોર્ટ ઓર્ડર કેવી રીતે પ્રાપ્ત કરવા..? સુરતમાં બીઇંગ એક્સપોર્ટર દ્વારા કાર્યક્રમ…

- ભારતભરમાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકોએ આ જ્ઞાનવર્ધક કાર્યક્રમમાં ઉત્સાહ સાથે ભાગ લીધો સુરત. ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડવા…

કાપડની ફ્રેન્ચાઇઝી અજમેરા ટ્રેન્ડ્સે 100માં સ્ટોરની ઉજવણી કરી

"કોન કહેતા હૈ આસમાન મેં સુરાખ નહીં હો સકતા એક પત્થર તો તબિયત સે ઉછાલો યારો" સુરતની અગ્રણી કાપડ ઉત્પાદક કંપની અજમેરા ફેશને ફરી એકવાર આ…

JEE મેઇન 2024માં નારાયણનું પ્રભુત્વ યથાવત

નારાયણ, સુરતમાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓમાંથી 41% વિદ્યાર્થીઓ પ્રતિષ્ઠિત JEE એડવાન્સ પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે ક્વોલિફાય થયા સુરત:…

ઉત્કૃષ્ટતાનો પડઘોઃ ભગવાન મહાવીર યુનિવર્સિટીના પદવીદાન સમારંભની ગૂંજ

તાજેતરમાં ભગવાન મહાવીર યુનિવર્સિટીના ત્રીજા કોન્વોકેશન (દીક્ષાંત સમારંભ) ખૂબ જ ધામધૂમ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પદવીદાન સમારંભ…

મોટીવેશનલ સ્પીકર પારસ પાંધી ઍ બતાવી જીવન જીવવાની સાચી રાહ

- યુવાશક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ૩ હજારથી વધુ લોકોઍ ભાગ લીધો સુરત. જરૂરીયાતમંદોની સેવા માટે સેવા ઍજ સંસ્કારના…

AM/NS India દ્વારા ફાયર સર્વિસ ડેની ઉજવણી, ફાયર સેફ્ટી માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

હજીરા - સુરત, એપ્રિલ 23, 2024: વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસથી રચાયેલી…

પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ સુરતએ વિશ્વના ટોચના ફ્રીસ્ટાઈલ ફૂટબોલરની યજમાની કરી

પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ સુરત ના વિદ્યાર્થીઓ ની હૃદય પૂર્વક પ્રશંશા કરવા જેવી છે કારણ કે તેણે સુરત ની પ્રથમ મુલાકાતે વિશ્વના ટોચના 10 ફૂટબોલ…

ભગવાન મહાવીર યુનિવર્સિટીના બીએસસી અને એમએસસી કોર્સીસ સાથે સફળતાની સફરે નીકળો

ભગવાન મહાવીર યુનિવર્સિટી એ ઉચ્ચ શિક્ષણ માટેની અગ્રણી સંસ્થાઓ પૈકીની એક છે જેનો ઉદ્દેશ ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવાનો અને સર્વાંગી વિકાસ…

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે શિક્ષા રિફોર્મ નું લોન્ચિંગ

સુરત. આધુનિક શિક્ષા તરફ દુનિયા આગળ વધી રહી છે. ત્યારે સુરત ખાતે આજરોજ ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મનું આજરોજ રાજ્ય શિક્ષણ મંત્રી…