ફોટોગ્રાફી પર યોજાયેલ સેમિનારમાં શીખી ફોટોગ્રાફી ની ટેકનિક

સુરત: દરેક વ્યકિતના હાથમાં સ્માર્ટ ફોન આવ્યા બાદ લોકો સેલ્ફી અને રિલ્સ બનાવવા લાગ્યા છે. જોકે ફોટોગ્રાફી ની ટેકનિક ના અભાવે ઘણી વખત વધુ સારો એંગલ કે એડીટિંગ ની ઉણપ રહેતી હોય છે. ત્યારે આ ઉણપ ને દુર કરવા માટેનું બીડું મેકસ મીડિયા સ્ટુડિયો એ ઝડપ્યું છે. સેમિનાર ના માધ્યમથી તેઓ લોકોને ફોટોગ્રાફી શીખવાડી રહ્યા […]

Continue Reading