ભચાઉ શહેર તાલુકા પત્રકાર સંગઠન ની રચના કરવામાં આવી

આજ રોજ ભચાઉ સર્કિટ હાઉસ ખાતે ભચાઉ શહેર તાલુકા પત્રકાર  સંગઠન ની રચના  કરવામાં આવી હતી. જેમા ભચાઉ શહેર અને તાલુકામાંથી 18  જેટલા પત્રકાર મિત્રો મિટિંગમાં હાજર રહ્યા હતા. તેમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે સંગઠન માં 5 સભ્યોની સમિતિ નું ગઠન કરવામાં આવ્યો હતો. આ સંગઠન દરેક પત્રકાર મિત્રોના હિત માટે કાર્ય […]

Continue Reading