ભચાઉ શહેર તાલુકા પત્રકાર સંગઠન ની રચના કરવામાં આવી

આજ રોજ ભચાઉ સર્કિટ હાઉસ ખાતે ભચાઉ શહેર તાલુકા પત્રકાર  સંગઠન ની રચના  કરવામાં આવી હતી. જેમા ભચાઉ શહેર અને તાલુકામાંથી 18  જેટલા પત્રકાર મિત્રો મિટિંગમાં હાજર રહ્યા હતા. તેમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે સંગઠન માં 5 સભ્યોની સમિતિ નું ગઠન કરવામાં આવ્યો હતો. આ સંગઠન દરેક પત્રકાર મિત્રોના હિત માટે કાર્ય કરશે  સંગઠન સિમીતીમાં. જમાલભાઈ રાઉમાં . પ્રવીણભાઈ મેરિયા. દિપક આહીર. અલ્પેશ ભાઈ પ્રજાપતિ. અલારખાભાઈ સોલંકી. ને સિમિતિ માં નિયુક્ત આવ્યા હતા. આ મિટિંગમાં મહેશ રાજગોર. વિનોદ વોરા. હાજી છત્રા. ભીખુ પ્રજાપતિ. જયેશ ધયેડા. મહેશ આહીર. દેવજી ગોહિલ. ધનજી ચાવડા. હુસેન  ત્રાયા. હસન કાસમ. મુકુંદ જોશી. રસીદ સમેજા .સહિતના પત્રકાર મિત્રો મિટિંગમાં હાજર રહ્યા હતા.