ભારતના મુખ્ય માહિતી કમિશનર શ્રી વાય. કે. સિંહા
આરટીઆઈથી સરકારોની કાર્યવાહીમાં પારદર્શક્તા અને જવાબદેહી વધી છે સરદાર સાહેબની નિશ્રામાં પરસ્પર આરટીઆઈના કાયદાને લાગતા જ્ઞાન, રાજ્યોમાં થયેલી શ્રેષ્ઠ કામગીરી જાણવા અને રજૂ કરવાની તક મળી – ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર શ્રી અમૃતભાઇ પટેલ નેશનલ ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન કમિશનર ઈન ઈન્ડિયાની એકતા નગર ખાતે મળેલી ૧૧ મી વાર્ષિક સામાન્ય સભા દેશના વિવિધ રાજ્યોના માહિતી કમિશનરોની […]
Continue Reading