એક પરિણીત યુગલના જીવનના તાણા વાણા દર્શાવતી ગુજરાતી ફિલ્મ ‘લકીરો’

રિચા અને હૃષિ પ્રેમમાં પડે છે અને લગ્ન કરે છે. બંને વર્કિંગ કપલ્સ છે અને ધીમે ધીમે આ જ વસ્તુ તેઓ બંને વચ્ચે અંતર ઉભું કરે છે. વાત એટલી હદ સુધી ખરાબ થઇ જાય છે કે તેઓ છૂટાછેડા લેવાનું વિચારે છે. રિચા અને હૃષિની લકીરો જે જેમાં એકબીજાના ભાગ્ય લખાયેલા છે તેઓ જીવનના સારા દિવસો […]

Continue Reading

ઝર્યાહ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું

3 જાન્યુઆરી, 2023: ઝર્યાહ ફાઉન્ડેશન, એક એવી એનજીઓ જે પોતાને જીવનના દરેક ક્ષેત્રના લોકોને તેમની જાતિ, સંપ્રદાય, ધર્મ અથવા કોઈપણ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના સેવા કરવા માટેનું એક માધ્યમ હોવાનું માને છે, તેણે ગુજરાતના વડોદરા નજીકના ઉમેટા ગામમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. ઝર્યાહ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી અલ્લારખા વોહરા, શ્રી ફારૂક વ્હોરા અને શ્રી […]

Continue Reading

“ભગવાન બચાવે” ફિલ્મના કલાકારોએ નગરદેવી માઁ…

અમદાવાદઃ તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ “ભગવાન બચાવે”ના મુખ્ય કલાકારો જીનલ બેલાણી અને ભૌમિક સંપત નગરદેવી માઁ ભદ્રકાળી મંદિરે દર્શને પહોંચ્યા હતા, જ્યાં બન્ને કલાકારોએ માઁ ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. “ભગવાન બચાવે” ફિલ્મ હળવી કૉમેડી સાથે ખૂબ જ મહત્વનો સામાજિક સંદેશ આપે છે. આ ફિલ્મને સમગ્ર ગુજરાતમાંથી સારો પ્રતિસાદ મળી […]

Continue Reading

ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ટ્રેલર લૉન્ચ

ગુજરાત, નવેમ્બર 2022: ગદર, લંચબૉક્સ, રૂસ્તમ, સૈરાટ અને અન્ય હિટ ફિલ્મોનાં નિર્માતા, નિત્તિન કેણી, ‘ભગવાન બચાવે’ ફિલ્મ સાથે ગુજરાતી ફિલ્મ-જગતમાં પ્રવેશી રહ્યા છે. હાલમાં ‘ભગવાન બચાવે’ ટીમે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે જે મનોરંજનથી ભરપૂર છે. ટ્રેલર જોઈને લાગે છે કે નિત્તિન કેણી દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ પણ તેમની અન્ય ફિલ્મોની જેમ પ્રેક્ષકોને ખૂબ જ […]

Continue Reading