કલર્સ લાવી રહી છે રોચક નવો ફિકશનલ ડ્રામા….

નવેમ્બર, 2022: બે યુગલ, એક સદ્ધર પંજાબી યુગલ- રવિ રંધાવા (ફહમાન ખાન) અને કીર્તિ સચદેવ (ગુરપ્રીત બેદી) અને અન્ય મધ્યમ વર્ગનું યુગલ પ્રતિક્ષા પારેખ (કૃતિકા સિંહ યાદવ) અને મલ્હાર ઠાકુર (આકાશ જગ્ગા)ની આ વાર્તા છે. રવિ અને કીર્તિ બાળપણનાં પ્રેમી છે, પ્રતિક્ષા અને મલ્હાર ટૂંક સમયમાં જ એરેન્જ્ડ મેરેજનાં ભાગરૂપ એકત્ર થવાનાં છે. જોકે તેમના […]

Continue Reading