કેન્દ્ર ના વસ્ત્ર મંત્રાલય ના સેક્રેટરી શ્રીમતી રચના શાહ મંત્રા ની મુલાકાતે

સુરત: ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ ના સેક્રેટરી શ્રીમતી રચના શાહે આજે સુરતની જાણીતી રિસર્ચ સંસ્થા મંત્રા ની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે ભારત સરકારના ટેક્સટાઇલ કમિશનર શ્રીમતી રૂપરાશી મહાપાત્ર પણ સાથે હતા. શ્રીમતી રચના શાહને મંત્રાના પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલા એ આવકાર આપ્યો હતો. સેક્રેટરી શ્રી એ મંત્રાની લેબોરેટરી તથા મશીનરીનું ઝીણવટ પૂર્વક […]

Continue Reading