અદાણી સ્પોર્ટ્સલાઈને પ્રથમ વિમેન્સ પ્રિમીયર લીગમાં ફ્રેન્ચાઈઝ ખરીદી

અમદાવાદ: ઘણા સમયથી જે વિમેન્સ પ્રિમીયર લીગની રાહ જોવાતી હતી, તેનો 5 ટીમની જાહેરાત સાથે અંત આવ્યો છે. અદાણી ગ્રૂપના સ્પોર્ટ્સ યુનિટ એવા અદાણી સ્પોર્ટ્સલાઈને તેમાંની એક ફ્રેન્ચાઈઝ હાંસલ કરી છે. અમદાવાદ ખાતેની વિમેન્સ પ્રિમીયર લીગની ટીમ ગુજરાત જાયન્ટ્સ તરીકે ઓળખાશે.અદાણી સ્પોર્ટ્સલાઈને BCCI દ્વારા 25 જાન્યુઆરીએ આયોજીત હરાજીમાં ગુજરાત જાયન્ટ્સ ટીમ 1289 કરોડમાં હસ્તગત કરી […]

Continue Reading

જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરતના વિદ્યાર્થીઓએ સી.બી.એસ.ઇ. વેસ્ટ ઝોન સ્વિમિંગ કોમ્પિટિશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

સૂરત: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રેસર જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ) વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે-સાથે સર્વાંગી વિકાસ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદ્યાર્થીઓ તેમની પ્રતિભાને રજૂ કરી શકે અને ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરવા સક્ષમ બને તે માટે શાળા દ્વારા મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તથા તેના ઉત્કૃષ્ટ પરિણામો પણ પ્રાપ્ત થયાં […]

Continue Reading

હેરિટેજ ઈન્ફ્રાસ્પેસ, સાઈબરવર્લ્ડ એ સુરત ખાતે જી૨૦માં તેમની સેવાઓ અને પ્રોડક્ટ્સનું પ્રદર્શન કર્યું

સુરત: પ્રતિષ્ઠિત કન્સ્ટ્રક્શન કંપની હેરિટેજ ઈન્ફ્રાસ્પેસ ઈન્ડિયા અને અગ્રણી સાઈબર પ્રોટેક્શન તેમજ ડિજિટલ ફોરેન્સિક્સ સેવાઓ પૂરી પાડતી કંપની હેરિટેજ સાઈબરવર્લ્ડે સુરતમાં જી-૨૦ ઈવેન્ટ ખાતે તેમની અનન્ય સેવાઓનું પ્રદર્શન કર્યું હતું.ત્રણ દિવસ ચાલનારી જી-૨૦ ડિજિટલ ઈનોવેશન એલાયન્સ ઈવેન્ટના સહભાગીઓમાં અગ્રણી વેન્ચર કેપિટાલિસ્ટ્સ, જાણીતા એન્જલ ઈન્વેસ્ટરો, યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ, નિતિ આયોગના વરીષ્ઠ અધિકારીઓ, સ્ટાર્ટઅપ ઈન્ડિયાના પ્રતિનિધિઓ અને અન્ય […]

Continue Reading