એન્ટરટેઇન્મેન્ટ કીર્તિદાન ગઢવીએ સ્વરબદ્ધ કરેલું ફિલ્મ ‘21 દિવસ’નું નવું સોન્ગ થયું રિલીઝ Parth Bhavsar Apr 7, 2023 લોકડાઉનમાં દરેક વ્યક્તિએ પરિવાર સાથે વિતાવેલા દિવસો તો જીવનભર ભૂલાઈ શકે તેમ નથી. એક પરિવાર લોકેડાઉનમાં કેવી સિચ્યુએશનલ કોમેડીમાં ફસાય છે અને…