ગુજરાત તાલુકા કક્ષાનાં ગ્રામ્ય કલા મહોત્સવની લોકગીત સ્પર્ધામાં જીણોદ પ્રાથમિક શાળા અવ્વલ સ્થાને વિજેતા Parth Bhavsar Mar 14, 2023 જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત પ્રેરિત તાલુકા પંચાયત, ઓલપાડ તથા બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજિત ગ્રામ્ય કલા મહોત્સવ-૨૦૨૩ નું ભવ્ય આયોજન…