અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા 16, 17 અને 18 જાન્યુઆરીના રોજ નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ યોજાશે

અમદાવાદઃ શારીરિક દુઃખાવો વ્યક્તિના જીવનને અસ્તવ્યસ્ત કરી દે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં હઠીલા, આનુવાંશિક અને ઉંમરની સાથે થતા દુઃખાવાની સાથેસાથે બેઠાડા જીવન કે અકસ્માત બાદના દુઃખાવાને લઇ લોકો ફરિયાદ કરતા હોય છે. આ દુઃખાવામાં રાહત આપવા માટે વિશ્વાસપાત્ર ફિઝિયોથેરાપી સેન્ટર ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે કે જ્યાં અનુભવી ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા યોગ્ય સલાહ અને […]

Continue Reading

કરૂણા પાંડે અને જયેશ મોરે નવા વર્ષની ઉજવણી માટે અમદાવાદમાં: સોની સબ પર પુષ્પા ઈમ્પોસિબલમાં આગામી વળાંકો વિશે વાત કરે છે

ગયા વર્ષે જૂનમાં આરંભથી જ સોની સબ પર પુષ્પા ઈમ્પોસિબલમાં પુષ્પાએ દેશભરનાં દર્શકોનાં મન જીતી લીધાં છે. આ અજોડ શોનું ધારદાર અને સશક્ત મહિલા પાત્ર હિંમત, ખંત અને સાહસની સ્પર્શનારી છતાં અસાધારણ વાર્તા થકી ઘણી બધી મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બની ગયું છે. ગ્રામીણ ગુજરાતની હિંમતબાજ અને ત્રણ સંતાનની માતા મુંબઈમાં વેપાર ચલાવે છે. પુષ્પાનું આ […]

Continue Reading

ટી રેક્સ દ ટોય લેન્ડ બ્રાન્ડના રમકડાં

અમદાવાદ: બ્રાન્ડેડ રમકડાંના શોખીનો માટે હવે અમદાવાદમાં જ ઘર આંગણે બ્રાન્ડેડ રમકડાંઓની વિશાળ શ્રેણીઓ ધરાવતો ટી રેક્સ દ ટોય લેન્ડ શોરૂમ નો આરંભ થયો છે. બોડકદેવ ખાતે જજીસ બંગલા રોડ પર કદમ કોમ્પલેક્ષ માં આજરોજ શોરૂમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટી રેક્સ નું હેડ ક્વાટર સુરત ખાતે આવેલું છે. શોરૂમની શાખાઓ વાપી અને વડોદરા […]

Continue Reading

“મહાવિદ્યા” – જ્યોતિષ વિજ્ઞાન અનુસાર જીવનમાં ભાગ્યોદય લાવવાનું યોગ્ય સરનામું

અમદાવાદ, 12 ડિસેમ્બર, 2022: દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ અને આનંદને ઇચ્છે છે, પરંતુ ઘણીવાર તમામ સુખ અને વૈભવ હોવા છતાં જીવનમાંથી તેની બાદબાકી જોવા મળતી હોય છે. આ સ્થિતિમાં ઘર કે ઑફિસમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય તે માટે વાસ્તુશાસ્ત્ર સહિતના જ્યોતિષ વિજ્ઞાન કારગત સાબિત થાય છે. જાણીતા વાસ્તુગુરૂ અને વાસ્તુશાસ્ત્રમાં […]

Continue Reading

ક્રેડિટ કાર્ડના ગંભીર વિષય….

અમદાવાદ, 10 ડિસેમ્બર, 2022: તાત્કાલિક પેદા થતી નાણાકીય જરૂરિયાત અને આર્થિક સંકળામણ માટે ક્રેડિટ કાર્ડ જેવા બેન્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મિત્રની ગરજ સારે છે, પરંતુ જ્યારે મોજશોખ માટે આવા ઇન્સ્ટ્રુમેન્ટસનો દુરઉપયોગ કરવામાં આવે ત્યારે તે અનેક અણધારી સમસ્યાઓને આમંત્રણ આપે છે. આ સ્થિતિ વ્યક્તિને અંતિમ પગલું ભરવા તરફ દોરી જાય છે અને અંતે વ્યક્તિ પોતાના પરિવારને વિલાપ […]

Continue Reading

“ભગવાન બચાવે” ફિલ્મના કલાકારોએ નગરદેવી માઁ…

અમદાવાદઃ તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ “ભગવાન બચાવે”ના મુખ્ય કલાકારો જીનલ બેલાણી અને ભૌમિક સંપત નગરદેવી માઁ ભદ્રકાળી મંદિરે દર્શને પહોંચ્યા હતા, જ્યાં બન્ને કલાકારોએ માઁ ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. “ભગવાન બચાવે” ફિલ્મ હળવી કૉમેડી સાથે ખૂબ જ મહત્વનો સામાજિક સંદેશ આપે છે. આ ફિલ્મને સમગ્ર ગુજરાતમાંથી સારો પ્રતિસાદ મળી […]

Continue Reading

બાળકના જીવન માટેના સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય…

ડિસેમ્બર, 2022: પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન – જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે. આપણા શહેરમાં ફરી યોજવા જઈ રહ્યું છે. એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી […]

Continue Reading

અમદાવાદમાં 15 ડિસેમ્બરથી ચાર દિવસીય ‘ધ આર્ટ ફેર’ યોજાશે

અમદાવાદઃ ધ આર્ટ ફેર (ટીએએફ)નું મિશન ગુણવત્તાયુક્ત સાર્વજનિક કલા માટેનું મંચની રચના કરી કલાને નિહાળવા અને ખરીદીના પ્રકારને લોકતંત્રીય બનાવવા ઉપરાંત કલા ખરીદદારો, આર્ટ ગેલેરીઓ, આર્ટ ડીલર્સ, કલાકારો, આર્ટ કલેક્ટર્સ અને નિષ્ણાતો વચ્ચે સહયોગ અને નેટવર્કિંગની સુવિધા પુરી પાડવાનું છે. ધ આર્ટ ફેર આર્ટ માર્કેટમાં તમામ હિતધારકોને એક છત નીચે એકસાથે લાવે છે. ધ આર્ટ […]

Continue Reading