સ્કીન-કેર, બોડી-કેર અને હેર-કેરની બ્રાન્ડની પ્રોડક્ટનું લોન્ચિંગ, ECOSAA તમામ વયજૂથના લોકોને સુંદરતા બક્ષશે
સુંદર દેખાવું તમામનું સ્વપ્ન હોય છે. ત્યારે તેને પૂર્ણ કરવા માટે ECOSAA પર્સનલ કેર બ્રાન્ડ દ્વારા પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. ECOSAA બ્રાંન્ડ વિવિધતાનો સમાવેશ કરીને તેની અનોખી ઓળખ બનાવી રહ્યું છે. 23મી મેના રોજ લોન્ચ કરાયેલ બ્રાન્ડ કોઈપણ ઉંમર, લિંગ અને પૃષ્ઠભૂમિ માટે હોય શકે છે. આ બ્રાન્ડ એ માન્યતાનું સાક્ષી છે કે દરેક વ્યક્તિને સુંદરતા બક્ષશે.
સ્થાપક જિલ પરવાડિયાએ કહ્યું કે, 2022થી પર્સનલ કેરના ઉકેલો માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉત્પાદનને એક શ્રૃંખલા વિકસાવી છે. જે પ્રકૃતિ અને વિજ્ઞાનનો શ્રેષ્ઠ સમન્વય છે. દરેક ઉત્પાદનની બારિકાઈથી બનાવવામાં આવ્યું છે. ગુણવત્તા અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ ધોરણોને પૂર્ણ કરવામાં આવ્યાં છે. સરકાર સાથે એમઓયુ પણ કરવામાં આવ્યાં છે.
મેનેજર દીપ્તી અસ્લોટએ કહ્યું કે, એલજીબીટીક્યુના સમુદાયને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતાં. પરંતુ અહિં તેની અવણના કરવામાં આવી નથી. તમામનો સ્વીકાર કરીને તેમને માન સન્માન આપવામાં આવ્યું છે. તમામને સૌંદર્ય વધારવું અને તેની સાથે સંબંધ સ્વમૂલ્યની ભાવનાને વધારવામાં આવી છે. ઉત્પાદન કુદરતી સુંદરતા અને સારા મિજાજને વધારવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.EcoSA 23મી મે 2024ના રોજ લોન્ચ થવા જઈ રહી છે, તે દરેકને સ્વ-સંભાળ અને સર્વસમાવેશકતાની આ યાત્રામાં જોડાવા આમંત્રણ આપે છે. બ્રાન્ડ લોન્ચ એ નવી પ્રોડક્ટ લાઇનની રજૂઆત કરતાં વધુ છે; તે વિવિધતાને સ્વીકારવા અને એવા સમુદાયને ટેકો આપવાનો કૉલ છે જ્યાં દરેકનું ખરેખર સ્વાગત છે. આજે સભાન તફાવત શોધો અને એક એવી ચળવળનો ભાગ બનો કે જે તમે કોણ છો તે માટે તમને ઉજવે છે. સાથે મળીને, આપણે એવી દુનિયા બનાવી શકીએ છીએ જ્યાં સૌંદર્યની કોઈ મર્યાદા નથી.