કરિયર ક્રાફટ કન્સલ્ટન્ટ્સ અને બીપીપી યુનિવર્સિટી અંગે નોલેજ સેમિનાર યોજાયો. જેમા બીપીપી યુનિવર્સિટી ના પ્રતિનિધિ વડા શ્રી ડેરેલ કોનેલ ચેવ અને તરંજિત સીંગ હાજર રહ્યા હતા.

બીપીપી યુનિવર્સિટી ના પ્રતિનિધિ શ્રી ડેરેલ કોનેલ ચેવ અને તરંજિત સીંગ એ કરિયર ક્રાફટ ના સેન્ટર પર વિધાર્થીઓ સાથે વાર્તાલાપ કરી ઉચ્ચ અભ્યાસ માટે તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પત્રકાર પરિષદ ને સંબોધતા કેરિયર ક્રાફટ ના ડાયરેક્ટર પિકલ પટેલે જણાવ્યું હતું કે, બીપીપી યુનિવર્સિટી એ યુકે ની એક અગ્રણી યુનિવર્સિટી છે. એમને તેમને આવકારતા ખૂબ આનંદ થાય છે. કેરિયર ક્રાફટ આ સાથે સામજિક કાર્યો માં પણ સંકળાયેલું છે. અમે કોરોના સમય માં માતા પિતા ગુમાવનાર 100 થી વધુ વિદ્યાર્થીઓના પૂરા અભ્યાસની જવાબદારી ઉપાડી છે. અને ભવિષ્યમાં પણ આવા વિધાર્થીઓ ની મદદ માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું.
આ કરિયર ક્રાફટ કન્સલ્ટન્ટ્સ ના ડાયરેક્ટર પિકલ પટેલ છેલ્લા 13 વર્ષથી થી હાજરો વિદ્યાર્થીઓ ને તેમના શૈક્ષણિક ભાગ્યને ધડવામાં મદદ કરે છે. દેશભરમાં 15 શાખાઓ અને VISA એપ્લિકેશન્સમાં 25,000+ સફળતા સાથે, ccc તમારા વિદેશ અભ્યાસ ના વિશ્વસનીય ભાગીદાર તરીકે ઊભું છે.

શા માટે તમારા યુકે ડ્રીમ માટે CCC પસંદ કરો?
• 13 વર્ષના અનુભવ સાથે ccc પાસે છે એક્સપર્ટ કાઉન્સેલર, વિઝા અને ઇન્ટરવ્યૂ ડીપાર્ટમેન્ટ ની ટિમ જે તમારા સપનાને સાકાર કરશે યુનિવર્સિટી પસંદગી થી લઇ ને પ્રવેશ શહાય, સચોલરશીપ અને પોસ્ટ લેન્ડિંગ સપોર્ટ સુધી ccc તમારી સાથે રહેશે.

બીપીપી યુનિવર્સિટી,
યુકેમાં તમારા ઉચ્ચ શિક્ષણ સાથે તમારા ભવિષ્યને આગળ વધારો, U.K. મા મળસે વર્લ્ડની બેસ્ટ યુનિવર્સીટી મા અભ્યાસ નો મોકો, જેમાં માસ્ટર કોર્સ ફકત 1 વર્ષ મા તમે પુરા કરસો અને ત્યારબાદ તમે 2 વર્ષ ના PSW વિઝા એપ્લાય કરી સકો છો. ફકત 13,00,000 રૂપિયા ફી થી પણ તમે એડમિશન લઇ સકો છો એ પણ IELTS/PTE વગર.

યુકે -તમારી કારકિર્દી આજે જ બનાવો. આજે જ છલાંગ લગાવો!
આજે જ કરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ્સનો સંપર્ક કરો અને તેમના નિષ્ણાત માર્ગદર્શનને તમારા શૈક્ષણિક સફળતાના માર્ગને પ્રકાશિત કરવા દો. ચાલો સાથે મળીને, તમારા ભવિષ્ય ને આગળ વધારિયે.