ગ્રીનમેન વિરલ દેસાઈએ ટેડટૉક્સમાં વક્તવ્ય આપ્યું
સુરત: જાણીતા ઉદ્યોગપતિ અને પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈને ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં યોજાયેલા અત્યંત લોકપ્રિય ટેડેક્ષ કાર્યક્રમમાં તેમની યાત્રા વિશે વકતવ્ય આપવાનું આમંત્રણ મળ્યું હતું, જ્યાં તેમણે દેશ-વિદેશના વક્તાઓ તેમજ સેંકડો યુવાનોની વચ્ચે ક્લાયમેટ એક્શન સંદર્ભે વાતો કરી હતી. દુનિયાભરના યુવાનોમાં અત્યંત પ્રિય એવા ટેડેક્ષ વક્તવ્ય શ્રેણીમાં ગ્રીનમેન વિરલ દેસાઈએ ‘ડાયરી ઑફ અ ગ્રીન […]
Continue Reading