શ્રી દિલીપ ઊમ્મેન, ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India):
ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મૂડી ખર્ચ (કેપેક્સ) પર સતત ભાર, ઉદ્યોગોનો લાંબંગાળાના વિકાસને ટેકો આપવા માટેનુ એક આવકારદાયક પગલું છે. પ્રોજેક્ટ ફાઇનાન્સિંગને મજબૂત બનાવવાના પગલાં, ઔદ્યોગિક ક્લસ્ટરોને પુનર્જીવિત કરવાના પ્રયાસો તથા ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણથી સ્થાનિક ઉત્પાદન અને સ્પર્ધાત્મકતા વધશે.AM/NS Indiaમાં અમે ટકાઉ સ્ટીલ ઉત્પાદન અને ભારતના વિકાસમાં લાંબા ગાળાના રોકાણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના પ્રયાસોમાં યોગદાન આપવા પ્રતિબદ્ધ છીએ.