આઇ-ક્યુ સુપર સ્પેશિયાલિટી આઇ હોસ્પિટલ્સ સુરતમાં iLASIK પ્રક્રિયા સાથે અસાધારણ દ્રશ્ય પરિણામો પ્રદાન કરે છે

સુરત: આઇ-ક્યુ ખાતે ડોકટરોની નિષ્ણાત ટીમ દ્વારા હાથ ધરવામાં આવતી iLASIK સારવારની વધતી સંખ્યા સાથે સુરતમાં લેસિક સારવાર કરાવવા માટે સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ પસંદગીની આંખની હોસ્પિટલ બની છે.

આઇ-ક્યુ સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ, સુરત દ્વારા ઓફર કરવામાં આવતી iLasik પ્રક્રિયા એ સૌથી અદ્યતન બ્લેડલેસ દ્રષ્ટિ સુધારા માટેની પ્રક્રિયાઓ પૈકીની એક છે.

iLasik વિશિષ્ટ રીતે ઇન્ટરલેસ પદ્ધતિનો ઉપયોગ કરે છે જે લેસિક ફ્લૅપ બનાવવા માટે 100% બ્લેડલેસ અભિગમ છે, જે પેશી (ટુશ્યુ)નો પાતળો ફ્લૅપ છે જેને ડૉક્ટર iLasik પ્રક્રિયા કરવા માટે પાછાળ ફોલ્ડ કરે છે.

Eye-Q યોગ્ય ટેકનોલોજી, ઉચ્ચ અનુભવી ડોકટરો અને ‘પેશન્ટ ફર્સ્ટ’ વલણનો લાભ આપે છે. તેણે સુરતમાં ચશ્માથી છુટકારો મેળવવા માંગતા લોકોને દ્રષ્ટિ સુધારણા માટે ઝડપી, સલામત અને અસરકારક વિકલ્પ આપ્યો છે.

આઇ-ક્યુ સુરતમાંથી સફળ iLasik ટ્રીટમેન્ટ કરાવ્યા પછી, સુરતની ગૃહિણી મીનાક્ષી રાય જણાવે છે કે, “જ્યારે આખરે કોન્ટેક્ટ લેન્સના ઉપયોગની રોજબરોજની તકલીફમાંથી છૂટકારો મેળવવાનું નક્કી કર્યું ત્યારે હું કઇ લેસિક ટ્રીટમેન્ટ લેવી તે અંગે મૂંઝવણમાં હતી. આઇ-ક્યુના ડોકટરો દ્વારા મને iLasik પ્રક્રિયાની ભલામણ કરવામાં આવી હતી. જેમ જ મેં iLasik ની સારવાર અને પ્રક્રિયા વિશે સાંભળ્યું, મને જાણવા મળ્યુ કે મેં યોગ્ય જગ્યાએ યોગ્ય પ્રક્રિયા પસંદ કરીને યોગ્ય પસંદગી કરી છે. હું બધાને iLASIK અને Eye Qની ભલામણ કરીશ.

પ્રાદેશિક તબીબી નિયામક, આઇ-ક્યુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ, ગુજરાતના રિજનલ મેડિકલ ડિરેક્ટર ડો. ક્રુતિ શાહ, જણાવ્યું હતું કે “અમે આઇ-ક્યુ સુરત ખાતે iLasikની પસંદગી કરી રહેલા દર્દીઓની સંખ્યામાં ધીમે ધીમે વધારો જોયો છે. પીડારહિત, ઝડપી અને સલામત સારવાર હોવાથી, દર્દીઓ તેને અન્ય તમામ આંખની લેસિક સર્જરી કરતાં વધારે પસંદ કરે છે. અત્યાર સુધી iLasik સારવારમાં 100% સફળતાનો દર જોયા પછી, અમે ભવિષ્યમાં વધુ સર્જરી કરવા માટે આશાવાદી છીએ. અમે આઇ ક્યૂ પર, દરેક વ્યક્તિને તીક્ષ્ણ અને સ્પષ્ટ દ્રષ્ટિ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ” ચશ્માથી છુટકારો મેળવવા ઉપરાંત એવા કિસ્સાઓ છે કે જેમાં iLasik સર્જરીએ વ્યક્તિઓના વ્યક્તિત્વમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.

વિશ્વભરમાં આજની તારીખમાં સુધી 1.35 કરોડથી વધારે iLasik પ્રક્રિયાઓ સાથે, iLasik પ્રક્રિયા એ દ્રષ્ટિ સુધારણા માટે વિશ્વભરમાં સૌથી વધુ વૈકલ્પિક પ્રક્રિયા છે. આટલું જ નહીં, iLasik ને FDA+ NASA+ U.S. એરફોર્સ દ્વારા પાઇલોટ અને કમાન્ડો માટે મંજૂરી આપવામાં આવી છે. માત્ર Lasik જ નહીં, Eye-Q સુરતની સુપર-સ્પેશિયાલિટી આઇ-કેર ફેસિલિટી આંખની તમામ બિમારીઓની સારવાર પોસાય તેવી કિંમતે પૂરી પાડે છે.

અમારી પાસે અન્ય પ્રકારના LASIK પણ છે અને હાલમાં અમે ઓફર ચલાવી રહ્યા છીએ, LASIK પ્રતિ આંખ રૂ. 9999થી શરૂ થાય છે. આ 31મી ડિસેમ્બર 2021 સુધી માન્ય છે.