ગુજરાત SRK ગ્રુપ દ્વારા મહાકુંભ થીમ પર સમૂહ લગ્ન સમારોહનું આયોજન, 75 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા.. Jayesh Shahane Feb 24, 2025 સુરત: એક તરફ જ્યાં પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન થયું છે ત્યાં સુરત ખાતેની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી. (SRK)ની…