ગુજરાત સુરત વિસ્કોસ વીવર્સ એસો.ને વીવર્સના ફંસાયેલા ૬ કરોડ રૂપિયાથી વધુની રિકવરી કરવામાં મેળવી સફળતા Parth Bhavsar Sep 18, 2023 સુરત: સિલ્ક સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેરમાં ટેક્સટાઇલ ઉદ્યોગના હિતમાં કામ કરતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. જેમાંથી એક સંસ્થા એટલે સુરત વિસ્કોસ…