એજ્યુકેશન ઉન્નત ભારત અંતર્ગત કેપી હ્યુમને એસવીએનઆઈટી સાથે મળીને સોલાર પ્રોજેક્ટ ઈન્સ્ટોલેશન કોર્ષ શરૂ કર્યો Jayesh Shahane Jul 9, 2024 પ્રથમ બેચમાં 45 જેટલા વિદ્યાર્થીઓએ પાંચ દિવસની તાલીમ લીધી, કેપી ગ્રુપના સીએમડી ડો. ફારુક પટેલ અને એસવીએનઆઈટીના ડિરેક્ટર અનુપમ શુક્લાએ…