હેલ્થ શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલે યોજ્યો ઐતહાસિક મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ Jan 18, 2024 તા. 18 જાન્યુઆરી ૨૦૨૪, ધરમપુર દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને ઉચ્ચ ગુણવત્તાની વ્યાપક તબીબી સારવાર વિના…