ધર્મ દર્શન સુરતમાં ઐતિહાસિક શ્રી શિવ મહાપુરાણ કથા માટે તડામાર તૈયારી, હજારો સેવકો સ્વયંભૂ સેવામાં જોતરાયા Jayesh Shahane Dec 24, 2024 સુરત. શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે. ડિંડોલીના ખરવાસા ખાતે આગામી 16 જાન્યુઆરીથી સુપ્રસિદ્ધ કથા વ્યાસ શ્રી પંડિત…