ધર્મ દર્શન ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાના ઉપલક્ષમાં ભવ્ય કળશ યાત્રા યોજાઈ Jayesh Shahane Jan 13, 2025 સુરત. સુરતની ધરતી પર ખરવાસા ખાતેની વેદાંત સીટી ખાતે 16 થી 22 જાન્યુઆરી સુધી યોજાઈ રહેલી ભારતની સૌથી મોટી અને ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાના…