ગુજરાત યુથ નેશન દ્વારા 26મી જાન્યુઆરીએ સે નો ટુ ડ્રગના સંદેશા સાથે અઢી કિમી લાંબા કાર્નિવલનું આયોજન Jan 24, 2024 ડ્રગના વ્યસનથી યુવાઓને બચાવવા સતત દસ વર્ષથી યુથ નેશન કરી રહ્યું છે આયોજન સુરત. સમાજ અને ખાસ કરીને યુવાધનને ડ્રગના વ્યસનથી દૂર રાખવા માટે…