ગુજરાત સુરતમાં રહેતા સિતાર સાધક અને સંગીતકાર ભગીરથ ભટ્ટ “મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર” થી સન્માનિત Jayesh Shahane May 22, 2024 શ્રી ભગીરથ ભટ્ટ અનેક ફિલ્મો, ટીવી સિરિયલો અને લાઇવ શો માં સિતાર વગાડી છે અને તેઓ ઘણા બધા મ્યુઝિકલ રિયાલિટી શોનો પણ ભાગ રહ્યા છે સુરત :…