ગુજરાત IDT પ્રસ્તુત કરે છે: સ્ટાઈલ પણ, સેફ્ટી પણ – ડિઝાઇનર હેલ્મેટ્સથી સુરક્ષિત સુરત Jayesh Shahane Feb 15, 2025 સુરતમાં આવતીકાલથી હેલ્મેટ પહેરવું ફરજિયાત બનશે, પરંતુ અનેક યુવાનો તેને માત્ર એક નિયમ તરીકે જુએ છે. આજ, વેલેન્ટાઇન ડેના ખાસ અવસરે, જ્યારે…